For Quick Alerts
For Daily Alerts
બિહાર ચૂંટણીને લઇ જેપી નડ્ડાને ઘરે ચાલી રહી છે બેઠક, અમિત શાહ પણ થયા સામેલ
બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખોની જાહેરાત પછી રાજ્યમાં સીટ-વહેંચણીને લઈને એનડીએમાં ચર્ચાઓ તીવ્ર બની છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ બેઠક વહેંચણીને લઈને સક્રિય થઈ ગયા છે. બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા છે. બિહારની ચૂંટણી અંગે જેપી નડ્ડાના ઘરે એક બેઠક ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં એનડીએના ભાગીદારોને જાળવી રાખવા અને બિહારમાં બેઠકો વહેંચણી પર ચર્ચા થઈ શકે છે.
બિહાર-કર્ણાટક MLC ચૂંટણી: બીજેપીએ જારી કરી ઉમેદવારની સુચી, જાણો કોને મળી ટીકીટ