For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં આજે મહાબંધ, બેંગલુરુના લોકોનો વીકેન્ડ બગડ્યો

|
Google Oneindia Gujarati News

બેંગલુરુમાં રહેતા તમામ લોકો માટે શનિ રવિવારની રજા ખાસ હોય છે. શુક્રવારથી જ મોટાભાગના આઇટીમાં કામ કરતા લોકો તેમના વીકેન્ડમાં ફરવા ક્યાં જવું તેના પ્લાનિંગ કરવા લાગે છે. પણ આ વખતે અઠવાડિયામાં જ આવેલા આ ત્રીજા બંધે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. સોમવારે અને બુધવારે બીએમટીસી અને કેએસઆરટીસીનો બંધ અને પછી હવે આ મહાબંધે લોકોની બહાર ફરવા જવાનો પ્લાન કેન્સલ કરીને મૂડ બગાડ્યો છે.

band karnataka

કેમ છે બંધ?

ગોવામાં મહાદયી નદીના પાણીને લઇને ટ્રિબ્યૂનલ કોર્ટે જે નામંજૂરી આપી છે તેના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો છે. આ બંધના કારણે બેંગલુરુ સમેત રાજ્ય ભરમાં તમામ શાળા, કોલેજમાં રજા છે. વળી દૂધ, શાકભાજીની સપ્લાય પણ રોકવામાં આવી છે. બીએમટીસી બસ પણ બહુ ઓછી ચાલી રહી છે. જો કે બેંગલુરુ પોલિસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પણ તેમ છતાં સવારના 10 વાગ્યા પછી વિરોધ પ્રદર્શન સધન થવાની શક્યતા છે.

English summary
Kannada organizations along with some state level organizations have called total bandh in Karnataka along with Bengaluru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X