• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરુણાનિધિનું એલાન, મારા બાદ સ્ટાલિન સંભાળશે કમાન

|
Google Oneindia Gujarati News
ચેન્નાઇ, 3 જાન્યુઆરી: ડિએમકે અધ્યક્ષ કરુણાનિધિએ પોતાના ઉત્તરાધિકારીઓના નામની જાહેરાત કરી દીધી છે. કરૂણાનિધિએ જણાવી દીધું છે કે તેમના બાદ ડીએમકેની કમાન તેમના પુત્ર સ્ટાલિન સંભાળશે.

ચેન્નાઇમાં એક કાર્યક્રમમાં 88 વર્ષના કરુણાનિધિએ કહ્યું કે તેઓ છેલ્લા શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરતા રહેશે. મારા બાદ કોણ ડીએમકેની કમાન સંભાળશે તો એ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે મારો પુત્ર સ્ટાલિન મારી બાજુમાં જ બેઠો છે.

કરૂણાનિધિના પુત્ર એમ કે અલાગિરી અને એમ કે સ્ટાલિન પોતાના પિતાની વિરાસત સંભાળવા માટે લડતા રહ્યા છે. નાના ભાઇ સ્ટાલિન તમિલનાડુમાં પાર્ટીનું કામ સંભાળે છે, જ્યારે મોડે મોડે પણ રાજનીતિમાં આવેલા મોટા ભાઇ અલાગિરી કેન્દ્રમાં મંત્રી છે.

English summary
The succession issue in the DMK came to the fore again on Thursday with party chief M Karunanidhi giving clear indication that his younger son and treasurer MK Stalin would take on the party reins after him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X