• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kerala assembly election results: પલક્કડ સીટથી ભાજપના મેટ્રોમેન ઈ શ્રીધરન આગળ

|

તિરુવનંતપુરમઃ જાનલેવા કોરોના વાયરસ મહામારી વચ્ચે થયેલ કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામની ઘોષણા આજે થઈ જશે. કાઉન્ટિંગ સેન્ટર પર 140 વિધાનસભા સીટો પર થયેલ મતદાનનુ કાઉન્ટિંગ ચાલુ છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ મતોની ગણતરીના હવે શરૂઆતના રૂઝાન સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં એક વાર ફરીથી લેફ્ટ ગઠબંધન સત્તામાં વાપસી કરતુ દેખાઈ રહ્યુ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી માટે પણ રાહતનના સમાચાર સામે આવી રહ્યા છે. કેરળની પલક્કડ સીટથી પાર્ટીના ઉમેદવાર અને મેટ્રો મેન કહેવાતા ઈ શ્રીધરન 2200 મતોથી આગળ ચાલી રહ્યા છે.

ચૂંટણી પરિણામ 2021: 5 રાજ્યોમાં સવારે 9 વાગ્યા સુધીના રૂઝાનચૂંટણી પરિણામ 2021: 5 રાજ્યોમાં સવારે 9 વાગ્યા સુધીના રૂઝાન

English summary
Kerala assembly election palakkad election result 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X