For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: ચીની રાષ્ટ્રપતિનું સેનાને ફરમાન, ક્ષેત્રીય યુદ્ધ માટે રહે તૈયાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

2.30 pm: દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં વાઘના વાડામાં યુવક પડી ગયો, અને વાઘે યુવકને રહેંસી નાખ્યો.

2.00 pm: નહીં તૂટે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન, સાંજે ફેસલો.

1.30 pm: અમેરિકામાં મોદીનો વિરોધ કરવાની તૈયારી, શીખ સમુદાય કાળા વાવટા બતાવશે.

12.54 pm: મુંબઇમાં ભાજપ અને શિવસેનાઓના નેતાઓની બેઠક, ભાજપ 126 અને શિવસેના 150 બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા. બેઠકો માટે શિવસેનાએ નવી ફોર્મ્યૂલા આપી.

11.00 am: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં મંગળવારે સવારે બે ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 11 લોકોના મોત થઇ ગયા. જ્યારે 20 થી વધારે લોકો ઘાયલ થઇ ગયા.

10.30 am: વ્હાઇટ હાઉસમાં ઘુસણખોણીની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરાયો.

10.00 am: ચુમારમાં ગતિરોધ: સેના પ્રમુખ દલબીર સુહાગે ભૂતાનનો પ્રવાસ રદ્દ કર્યો

9.00 am: ચીની રાષ્ટ્રપતિનું સેનાને ફરમાન, ક્ષેત્રીય યુદ્ધ માટે રહે તૈયાર

8.54 am: ચાઇનામાં એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે જ્યારે 33 લોકો ઘાયલ થવા છે.

8.45 am: આજે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બેઠક મળશે જેમાં મહારાષ્ટ્રની વિધાનસભા બેઠકોની વહેચણી પર ચર્ચા થશે.

8.30 am: ભારતીય ટીમમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીઓમાં અભિનવ બિંદ્રા, રવિ કુમાર અને સંજીવ રાજપૂતનો સમાવેશ થાય છે.

8.00 am: એશિયન ગેમ્સ: ત્રણ શોટ બાદ અભિનવ બિંદ્રા 31.1 પોઇંટ સાથે બીજા સ્થાને.

English summary
Latest News in Brief of 23 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X