For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક નજર દિલ્હીના કરોડપતિ ધારાસભ્યો પર...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જે ફંડ એકત્રિત કર્યુ તેની પર પોતાની નજરો જમાવી છે. જોકે તે તો તપાસનો વિષય છે અને તપાસમાં કરોડોના લેવળદેવળના ખુલાસાઓ થવાના હજી બાકી છે. જોકે એની પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જીતેલા આપના ધારસભ્યોમાં કેટલાં કરોડપતિ છે અને કેટલાંની પાસે કેટલાં કરોડની સંપતિ છે.

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટ અનુસાર આ વર્ષે કુલ 44 ધારાસભ્ય કરોડપતિ છે. એટલે કે 63 ટકા ધારાસભ્યો એ છે, જે જરા પણ આમ આદમી નથી. રસપ્રદ વાત એ છે કે જીતેલા આપના ધારાસભ્યોમાં કેટલા કરોડપતિ છે અને કેટલા લોકોની પાસે કરોડની સંપતિ છે.

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટ અનુસાર આ વર્ષે કુલ 44 ધારાસભ્ય કરોડપતિ છે. એટલે કે 63 ટકા ધારાસભ્ય એ છે, જે જરા પણ આમ આદમી નથી. જેમાંથી 41 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છે.

ધારાસભ્યોની સૂચિ અને સંપતિ
સૌથી સંપતિવાન ધારાસભ્ય આરકે પુરમથી ચૂંટાયેલા પરમિલા ટોકસ છે. આપ પાર્ટીની પરમિલા આમ તો 12મું પાસ છે. પરંતુ સૌથી ધનિક વિધાયક છે. તેમની પાસે 88 કરોડની સંપતિ છે.

કરોડપતિ ધારાસભ્યોની ટોપ 10 સૂચિ આ પ્રમાણે છે...

ક્રમ ધારાસભ્ય વિસ્તાર સંપત્તિ
1 પરમિલા ટોકસ આરકે પુરમ 88 કરોડ
2 નરેશ બાલયાન ઉત્તમ નગર 58 કરોડ
3 કૈલાશ ગહલોત નજફગઢ 37 કરોડ
4 નરેશ યાદવ મેહરોલી 26 કરોડ
5 ઓમ પ્રકાશ શર્મા
વિશ્વાસ નગર 19 કરોડ
6 શિવ ચરણ ગોયલ
મોતીનગર 18 કરોડ
7 સુખવીર સિંહ
મુંડકા 18 કરોડ
8 કરતાર સિંહ
છતરપુર 17 કરોડ
9 અજેશ યાદવ
બદલી 14 કરોડ
10 શ્રીદત્ત શર્મા
ગોંડા 14 કરોડ

હજી પણ છે કરોડપતિ ધારાસભ્યો. જુઓ તસવીરોમાં...

11થી 15 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

11થી 15 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

11. જગદીશ પ્રધાન, મુસ્તફાબાદથી, 13 કરોડ- ભાજપ
12. વંદના કુમારી, શાલીમાર બાગ, 8 કરોડ.
13. વિજેન્દ્ર ગુપ્તા, રોહિણી, 8 કરોડ- ભાજપ
14. સત્યેન્દ્ર કુમાર જૈન, શાકુર બસ્તી, 8 કરોડ
15. એસકે બગ્ગા, શાલીમાર બાગ, 7 કરોડ.

16થી 20 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

16થી 20 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

16. ફતેહ સિંહ, ગોકલપુર, 7 કરોડ.
17. આસિમ અહમદ ખાન, મટિયા મહેલ, 6 કરોડ
18. રઘુવિંદર શોકીન, નાનગલોઇ જાટ, 6 કરોડ
19. ગુલાબ સિંહ, મટિયાવાલા, 5 કરોડ.
20. રામ નિવાસ ગોયલ, શહાદરા, 4 કરોડ.

21થી 25 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

21થી 25 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

21. મોહિંદર ગોયલ, રિઠાલા, 2 કરોડ
22. મોહમ્મદ ઇશરાક, સીલમપુર, 2 કરોડ.
23. મદન લાલ, કસ્તૂરબા નગર, 2 કરોડ
24. હજારી લાલ ચૌહાન, પટેલ નગર, 2 કરોડ
25. શરદ કુમાર, નરેલા, 2 કરોડ

26થી 30 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

26થી 30 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

26. વિજેંદર ગર્ગ વિજય, રજિંદરનગર, 2 કરોડ.
27. અજય દત્ત, અંબેડકરનગર, 2 કરોડ
28. કર્નલ દેવિંદર શેરાવત બિઝવાસન, 2 કરોડ
29. આદર્શ શાસ્ત્રી, દ્વારકા, 2 કરોડ
30. મહિંદર યાદવ, વિકાસપુરી, 2 કરોડ.

31થી 35 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

31થી 35 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

31. અરવિંદ કેજરીવાલ, નવી દિલ્હી, 2 કરોડ
32. અમાનતુલ્લા ખાન, ઓખલા, 2 કરોડ.
33. જરનલ સિંહ, તિલકનગર, 1 કરોડ
34. જગદીપ સિંહ, હરીનગર, 1 કરોડ
35. પંકજ પુષ્કર, તિમારપુર, 1 કરોડ.

36થી 40 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

36થી 40 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

36. નિતિન ત્યાગી, લક્ષ્મીનગર, 1 કરોડ
37. અલકા લાંબા, ચાંદની ચોક, 1 કરોડ
38. સોમનાથ ભારતી, માલવીય નગર, 1 કરોડ
39. ગિરીશ સોની, માડીપુર, 1 કરોડ
40. જરનૈલ સિંહ, રાજૌરી ગાર્ડન, 1 કરોડ.

41થી 44 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

41થી 44 સુધીના કરોડપતિ ધારાસભ્યો...

41. વેદ પ્રકાશ, બવાના, 1 કરોડ
42. પવન કુમાર શર્મા, આદર્શનગર, 1 કરોડ
43. જિતેંદર સિંહ, ત્રિનગર, 1 કરોડ
44. સૌરભ ભારદ્વાજ, ગ્રેટર કૈલાશ, 1 કરોડ

English summary
This time in Delhi Assembly Election 44 winners means 63 per cent of total are crorepati. Here is the list of crorepati winners from Aam Admi Party and BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X