For Quick Alerts
For Daily Alerts
મોદી મંત્રીમંડળનો થયો વિસ્તાર, વાંચો કોને મળ્યું કયું પદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમમાં હવે 19 નવા લોકોને જોડવામાં આવ્યા છે. સંસદ ભવનમાં તમામ નવા સાંસદોએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાજરીમાં શપથ લીધા છે. જો કે તમામ મંત્રીઓએ ગોપનીયતા સાથે શપથ લીધા છે. એટલે કે કયા મંત્રીને કયું પદ આપવામાં આવ્યું છે તે વિશે હાલ પૂરતી સ્પષ્ટતા નથી કરવામાં આવી. ત્યાં મોદીના લિસ્ટમાં કોણ કોણ સામેલ થયું છે તે વિષે જાણો નીચેના આ લિસ્ટમાં...
કેબિનેટ મંત્રી
પ્રકાશ જાવડેકર (પ્રમોશન: રાજ્યમંત્રીથી કેબિનેટ મંત્રી)
ફગ્ગન સિંહ કુલસ્તે
એસ.એસ. અહલૂવાલિયા
રાજ્યમંત્રી
રમેશ ચંડપ્પા જિગાજિનાગી
વિજય ગોયલ
રામદાસ આઠવલે
રાજન ગોહેન
અનિલ માધવ દવે
એમજે અકબર
અર્જૂન રામ મેધવાલ
જસવંત સિંહ સુમન ભાઇ ભાંભોર
ડૉ. મહેન્દ્ર નાથ પાંડે
અજય ટમ્ટા
શ્રીમતી કૃષ્ણા રાજ
મનસુખ મંડાવિયા
અનુપ્રિયા સિંહ પટેલ
સીઆર ચૌધરી
પીપી ચૌધરી
સુભાષ રામ રાવ ભામરે