For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ લાઈવ: આજે હાઈ ટાઇડ આવવાનો ખતરો, એલર્ટ જાહેર

મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પવઈ વિસ્તારમાં પવઈ લેક અને ડેમ પુરી રીતે ભરાઈ ગયો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પવઈ વિસ્તારમાં પવઈ લેક અને ડેમ પુરી રીતે ભરાઈ ગયો છે. જૂનમાં જ્યારથી વરસાદની શરૂઆત થઇ છે ત્યારથી 8 લોકોના જીવ ચાલ્યા ગયા છે. સોમવારે સાંજ થી અત્યારસુધી મુંબઈમાં ચાર લોકોની મૌત થઇ ચુકી છે. શહેરમાં 24 થી 48 કલાકમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગ ઘ્વારા આજે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

mumbai rain

Newest First Oldest First
12:19 PM, 26 Jun

રસ્તા તળાવ બની ગયા છે, જેને કારણે ઘરેથી નીકળવું પણ મુશ્કિલ થઇ ગયું છે. લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થયી છે.
10:49 AM, 26 Jun

કેટલાક વિસ્તારોમાં બુધવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં તોફાન પણ આવી શકે છે. હવામાન વિભાગ ઘ્વારા ચાર દિવસ સુધી મહારાષ્ટ્ર્રમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
10:28 AM, 26 Jun

આજે મુંબઈમાં સવારે 11.34 વાગ્યે હાઈ ટાઇડ આવવાનો ખતરો છે. 4.05 મીટર ઉંચાઈ સુધી લહેરો ઉઠી શકે છે, જયારે સાંજે 5.40 વાગ્યે લો ટાઇડ આવવાનું અનુમાન છે.
10:26 AM, 26 Jun

મુંબઈના હવામાન વિભાગ નિર્દેશક અજય કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 231.4 મિમિ વરસાદ નોંધાયો છે.
10:25 AM, 26 Jun

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદને કારણે હાલત અસ્તવ્યસ્ત થઇ ગયી છે. દરેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે ટ્રાફિક જામ પણ લાગી ગયા છે.

English summary
Heavy rain lashes Mumbai, resulting in water-logging in several areas, here is live updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X