આ થિયેટરમાં Movie નહી, પણ ચાલતો હતો Live Sex Show
નવી દિલ્હી, 29 મે: લોકો થિયેટરમાં પિક્ચર જોવા જાય છે પરંતુ પોલીસ એ જાણીને આશ્વર્યમાં પડી ગઇ કે થિયેટરમાં મૂવીના બદલે લાઇવ સેક્સ શૉ ચાલી રહ્યો હતો. આ ઘટના અમેરિકાના ઉટાહના મૂવી થિયેટરમાં જોવા મળી હતી, જ્યાં ફિલ્મ નહી પરંતુ લાઇવ સેક્સ ચાલી રહ્યું હતું.
બીયુમોંટ એન્ટરપ્રાઇઝેઝ ડોટ કોમમાં પ્રકાશિત સમાચારના અનુસાર આ લાઇવ સેક્સ શો ઉટાહ ટાઉનમાં સ્થિત ફેમિલી ઓરિએંટેડ મૂવી થિયેટર 'સારેક્યૂઝ 6'માં ચાલી રહ્યો હતો. જે સોલ્ટ લેક સિટીથી 25 કિલોમીટરના અંતર પર છે.
લાઇવ સેક્સ માટે આ થિયેટરને સફાઇ કરવાના નામે ખાલી કરાવવામાં આવ્યું હતું. જો કે આ કેસમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષો સામેલ છે.
લાઇવ સેક્સ દરમિયાન જે ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં બે 21 વર્ષની છે જ્યારે એક 22 વર્ષની છે. બીજી તરફ 33 વર્ષીય પુરૂષ ટ્રોય મેનિંગની ધરપકડ કરી છે જે લાઇવ સેક્સમાં સક્રિયરૂપથી ભાગીદાર હતો.
એટલું જ નહી, આ 6 લોકોમાં મૂવી થિયેટરનો ચોકીદાર પણ સામેલ હતો. જેને અહીં પ્રવેશ માટે 35 ડોલર અને 75 ડોલરની ટિકીટ રાખી હતી. આ ટિકીટના માધ્યમથી તે લાઇવ સેક્સ જોઇ શકાતો હતો અથવા તો વધુ કિંમત આપી તેમાં ભાગ લઇ શકાતો હતો. આ 6 લોકોમાં એક 43 વર્ષનો પુરૂષ પકડાયો હતો જે આ લાઇવ શોનો આનંદ માણી રહ્યો હતો.
આ મુદ્દે પોલીસ અધિકારીનું કહેવું છે કે આ પહેલાં તેમને આ પ્રકારની ઘટના વિશે સાંભળ્યું નથી. જ્યાં આ પ્રકારના લાઇવ શો જોવા કે પછી તેમાં ભાગ લેવા માટે આ પ્રકારની ટિકીટ મળતી હોય.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને માહિતી મળી હતી કે 'સારેક્યૂઝ 6' મૂવી થિયેટરમાં મોડી રાત્રે લાઇવ સેક્સ શો યોજાવવાનો હતો ત્યારે પોલીસે રેડ પાડી હતી. આ કેસના એક આરોપીનું કહેવું છે કે આ શો જોવા માટે 50 લોકોને કન્ફોર્મ કરવામાં આવ્યાં હતા પરંતુ એક જ વ્યક્તિ પહોંચ્યો હતો, જો કે તે પકડાઇ ગયો. આ મૂવી થિયેટરમાં સામાન્ય દિવસોમાં બાળકો પોતાની પસંદગીની મૂવીઝ જોવા આવે છે. પરંતુ અહીં જોવા મળેલી ગતિવિધીઓએ પોલીસને અચંબામાં મૂકી દિધી છે.

આ થિયેટરમાં Movie નહી, પણ ચાલતો હતો Live Sex Show
પોલીસને માહિતી મળી હતી કે 'સારેક્યૂઝ 6' મૂવી થિયેટરમાં મોડી રાત્રે લાઇવ સેક્સ શો યોજાવવાનો હતો ત્યારે પોલીસે રેડ પાડી હતી.

આ કેસમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષો સામેલ છે.

આ થિયેટરમાં Movie નહી, પણ ચાલતો હતો Live Sex Show
લાઇવ સેક્સ દરમિયાન જે ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં બે 21 વર્ષની છે જ્યારે એક 22 વર્ષની છે.