• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Live: દેશમાં 30 જુલાઈ સુધી 1 કરોડ 88 લાખથી વધુ સેમ્પલ થયા ટેસ્ટ

|

આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં આના મામલા સતત વધી રહ્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 1.7 કરોડથી વધુ સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધી 6 લાખ અને 75 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના મામલા વધીને 16,38,870 થઈ ગયા છે. અત્યાર સુધી 35,747 લોકોના જીવ ચાલ્યા ગયા છે. રાહતની વાત એ છે કે 10,57,805 લોકો ઠીક થઈ ઘરે પહોંચી ગયા છે.

coronavirus

Newest First Oldest First
10:20 AM, 13 Aug
દેશમાં હવે કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 23,96,638 છે જેમાં 6,53,622 સક્રિય કેસ, 16,95,982 ડિસ્ચાર્જ કેસ અને 47,033 મોત શામેલ છે.
10:16 AM, 13 Aug
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 66,999 નવા કેસ સામે આવ્યા અને 942 મોત થયા.
9:38 AM, 13 Aug
અસમમાં આજે કોરોનાના 4593 નવા કેસ રિપોર્ટ થયા છે. કુલ કેસ 45,073 થયા. અત્યાર સુધી 161ના મોત.
10:19 AM, 12 Aug
કાલે(11 ઓગસ્ટ) સુધી કોરોના વાયરસના કુલ 2,60,15,297 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 7,33,449 ટેસ્ટ કાલે કરવામાં આવ્યાઃ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ
10:18 AM, 12 Aug
દેશમાં હવે 643948 કેસ સક્રિય છે જ્યારે 1639600 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. વળી, કોરોનાથી અત્યાર સુધી 46091 લોકોના મોત થઈ ચૂક્યા છે.
10:17 AM, 12 Aug
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોના મોત થઈ ચૂક્યા છે.
9:33 AM, 12 Aug
અસમમાં કોરોનાા 2669 નવા કેસ રિપોર્ટ થયા. રાજ્યમાં કુલ કેસ 64,403 થયા. અત્યાર સુધી 155 લોકોના મોતઃ આરોગ્ય મંત્રી બિસ્વા શર્મા
11:15 AM, 11 Aug
દેશમાં હવે કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 22,68,676 થઈ ગઈ છે જેમાં 6,68,929 સક્રિય કેસ, 15,83,490 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 45,257 મોત શામેલ છે.
11:13 AM, 11 Aug
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 53,601 નવા કેસ સામે આવ્યા છે અે 871 દર્દીઓના મોત થયા છે.
10:22 AM, 10 Aug
દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 22,15,075 થી છે જેમાં 6,15,945 સક્રિય કેસ, 15,35,744 રિકવર/ડિસ્ચાર્જ/માઈગ્રેટ અને 44,386 મોત શામેલ છેઃ આરોગ્ય મંત્રાલય
10:21 AM, 10 Aug
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 62,064 કેસ સામે આવ્યા છે અને 1007 મોત થયા છે.
10:21 AM, 10 Aug
કાલે(9 ઓગ્સટ) સુધી કોરોના વાયરસના કુલ 2,45,83,558 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 4,77,023 સેમ્પલના ટેસ્ટ કાલે કરવામાં આવ્યાઃ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)
10:20 AM, 10 Aug
ભારતમાં કોરોના વાયરસથી રિકવર થનાર લોકોની સંખ્યા 15 લાખને પાર પહોંચી. સક્રમણ હજુ પણ 10 રાજ્યોમાં કેન્દ્રીત છે જેનાથી કોરોના વાયરસના નવા કેસોમાં 80%થી વધુની ભાગીદારી છેઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
7:33 PM, 8 Aug
કેરળના સીએમ પિનરાય વિજયનને જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1,420 નવા કેસ નોંધાયા છે. આજે તિરુવનંતપુરમમાં 485 કેસ નોંધાયા છે.
5:49 PM, 8 Aug
હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના 56 નવા કેસ નોંધાયા છે અને કોરોના વાયરસથી 54 લોકો સાજા થયા છે. હિમાચલ પ્રદેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા હવે 3,206 રહી છે, જેમાં 1,158 સક્રિય કેસ, 2,008 ઉપચાર કેસો અને 12 મોત છે: રાજ્ય આરોગ્ય વિભાગ, હિમાચલ પ્રદેશ
10:47 AM, 8 Aug
દેશમાં હવે કુલ પૉઝિટીવ કેસની સંખ્યા 20,88,612 થઈ ગઈ છે જેમાં 6,19,088 સક્રિય કેસ, 14,27,006 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત અને 42,518 મોત શામેલ છે.
10:46 AM, 8 Aug
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 61,537 નવા કેસ સામે આવ્યા છે અને 933 દર્દીઓના મોત થયા છે.
10:45 AM, 8 Aug
કાલે(7 ઓગસ્ટ) સુધી કોરોના વાયરસ માટે કુલ 2,33,87,171 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 5,98,778 સેમ્પલના ટેસ્ટ કાલે કરવામાં આવ્યાઃ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)
10:19 AM, 8 Aug
ભારતમાં 21 લાખ પાસે પહોંચી કોરોના સંક્રમિતોની સંખ્યા.
10:48 AM, 7 Aug
હવે દેશમાં કોરોના સંક્રમણના કેસ 20,27,075 થઈ ગયા છે. જેમાં 6,07,384 સક્રિય કેસ, 13,78,106 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 41,585 દર્દીઓના મોત શામેલ છે.
10:47 AM, 7 Aug
છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 62,538 નવા કેસ સામે આવ્યા છે.
10:23 AM, 7 Aug
6 ઓગસ્ટ સુધી ટેસ્ટ કરાયેલ કોવિડ-19 સેમ્પલોની કુલ સંખ્યા 2,27,24,134 છે જેમાં 5,74,783 સેમ્પલોના ટેસ્ટ કાલે કરવામાં આવ્યાઃ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ
8:12 AM, 7 Aug
ચંદીગઢમાં કોવિડ 19 મામલાની સંખ્યા 1327 થઈ. કુલ સક્રિય મામલા 529 અને અત્યાર સુધી 20ના મોત થયાં છેઃ ચંદીગઢ પ્રશાસન
8:12 AM, 7 Aug
તેલંગાણાના હૈદરાબાદમાં 192 પોલીસકર્મી કોરોનાની જંગ જીતી કામ પર પરત ફર્યા.
8:12 AM, 7 Aug
મુંબઈઃ ગીચ વસતી ધરાવતા છારાવીમાં માત્ર 8 કોરોના કેસ, 2257 લોકો ડિસ્ચાર્જ, 82નો ઈલાજ ચાલી રહ્યો છે.
8:12 AM, 7 Aug
યુપીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4658 કેસ, અત્યાર સુધીમાં 1918ના મોત
12:37 PM, 6 Aug
જૂનમાં સતત ચોથા મહિને ભારતના વેપાર નિકાસમાં ઘટાડો આવ્યો. ઘરેલુ માંગમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડાના કારણે જૂન મહિનામાં આયાતમાં ઘણો ઘટાડો આવ્યોઃ ભારતીય રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસ
12:35 PM, 6 Aug
દર વર્ષે જૂનમાં વાર્ષિક મોંઘવારી દર માર્ચના 5.84 ટકાની સરખામણીમાં વધીને 6.09 ટકા રહી ગયો જે કેન્દ્રીય બેંકના મીડિયમ ટર્મ ટાર્ગેટથી વધુ છે, આરબીઆઈનો ટાર્ગેટ બેથી છ ટકા છેઃ RBI
12:32 PM, 6 Aug
આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ કોરોનાની માર બાદ દેશની ઈકોનૉમી હવે ટ્રેક પર પાછી આવી રહી છે. ગવર્નરે કહ્યુ કે સારા પાકના કારણે ગ્રામીણ ઈકોનૉમીમાં રિકવરી છે.
12:24 PM, 6 Aug
અમે ગ્રોથમાં તેજી લાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે, અમારી કોશિશ છે કે કોરોનાની અસરને ઘટાડવામાં આવેઃ શક્તિકાંત દાસ
READ MORE

English summary
Live Updates: Corona virus entry in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more