For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાવેરી વિવાદ પર આજે તામિલનાડુ બંધ, જનજીવન પ્રભાવિત

આજે, ડીએમકે ઘ્વારા કાવેરી જળ વિવાદ પર સમગ્ર રાજ્યને બંધ કરવાની જાહેરાત કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજે, ડીએમકે ઘ્વારા કાવેરી જળ વિવાદ પર સમગ્ર રાજ્યને બંધ કરવાની જાહેરાત કરી છે. ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલિન, બંધ કરવાની જાહેરાત કરતી વખતે ટેકો આપવા માટે શાસક પક્ષ એઆઇએડીએમકેને અપીલ કરી છે. સ્ટાલિનએ કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અહીં આવ્યા ત્યારે તેઓ તેમને કાળા ધ્વજો બતાવશે.

cauvery river dispute

સ્ટાલિન ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે એઆઇએડીએમકે આખો દિવસ ભાજપા સરકારને ખુશ કરવામાં લાગી છે. મુખ્યમંત્રી એ ભાજપાના હિતમાં કામ કરવાનું બંધ કરવું જોઈએ. મુખ્યમંત્રી એ ભાજપા સરકાર વિરુદ્ધ કોર્ટમાં અવમાનના માટે કેસ નોંધવો જોઈએ કારણકે કાવેરી બોર્ડની સ્થાપના સુપ્રીમ કોર્ટ ના આદેશ પછી પણ કરવામાં આવી નથી.

Newest First Oldest First
2:16 PM, 5 Apr

તામિલનાડુ બંધ પ્રદર્શનને કારણે રસ્તાઓ થયા જામ. ડીએમકે કાર્યકર્તાઓ રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે.
12:03 PM, 5 Apr

તામિલનાડુ બંધને કારણે ઘણી જગ્યા પર ચક્કાજામ, લોકો પરેશાન
9:35 AM, 5 Apr

બંધને કારણે ભારી સંખ્યામાં પોલીસ હાજર
9:34 AM, 5 Apr

તામિલનાડુમાં આજે બજાર બંધ, બસ સર્વિસ પ્રભાવિત, લોકો પરેશાન
9:32 AM, 5 Apr

સ્ટાલીને કાવેરી જળ વિવાદ પર કેન્દ્ર સરકાર પર હુમલો કરતા જણાવ્યું કે તેઓ પ્રધાનમંત્રી ની યાત્રા દરમિયાન તેમનો વિરોધ કરશે સાથે તેઓ કેન્દ્રીય મંત્રીઓને કાળા ઝંડા બતાવશે. તેઓ કાવેરી જળ અધિકાર માટે પગપાળા યાત્રા પણ કરશે જેમાં ઘણા લોકો ભાગ લેશે.

English summary
Live updates tamilnadu bandh over cauvery issue today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X