For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજરંગદળ કાર્યકર્તાઓએ જય શ્રીરામમાં નારા લગાવ્યા

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આજે વિશ્વ હિન્દૂ પરિષદ ધર્મસભાનું આયોજન કરી રહી છે. આ મુદ્દે શિવસેના પણ ત્યાં પોતાનો કાર્યક્રમ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આજે વિશ્વ હિન્દૂ પરિષદ ધર્મસભાનું આયોજન કરી રહી છે. આ મુદ્દે શિવસેના પણ ત્યાં પોતાનો કાર્યક્રમ કરી રહી છે. આયોજકો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આજે અયોધ્યામાં લગભગ 3 લાખ કરતા પણ વધારે રામ ભક્તો ભેગા થશે. તેવી પરિસ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યાને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. દરેક જગ્યા પર ચાંપતી નજર રાખવામાં આવી છે.

uddhav thackeray

Newest First Oldest First
11:18 AM, 25 Nov

મંદિર ક્યારે બનશે તેની તારીખનું એલાન થવું જોઈએ. સરકાર મંદિર બનાવવા માટે અધ્યાદેશ લાવે, શિવસેના તેમની સાથે છે: ઉદ્ધવ ઠાકરે
11:12 AM, 25 Nov

પ્રતાપગઢથી અયોધ્યા રવાના થયેલા વિશ્વ હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપ અને બજરંગદળના કાર્યકર્તાઓએ ખુલ્લી જીપમાં ધારદાર હથિયાર લઈને નારેબાજી કરી.
11:11 AM, 25 Nov

ચૂંટણી પહેલા લોકો રામ રામ કરે છે અને ચૂંટણી પછી તેઓ આરામ કરે છે : ઉદ્ધવ ઠાકરે
11:09 AM, 25 Nov

ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર સ્થળે જઈને પરિવાર સાથે ભગવાન રામના દર્શન કર્યા
11:08 AM, 25 Nov

વિશ્વ હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગદળના હજારો કાર્યકર્તાઓ દેશભરથી બસો અને ટ્રકો ઘ્વારા અયોધ્યા પહોંચી રહ્યા છે.
11:07 AM, 25 Nov

વિશ્વ હિન્દૂ પરિષદની ધર્મસભાને કારણે અયોધ્યા પ્રશાશને રુટ ડાયવર્ઝન કર્યું. ધર્મસભામાં આવતા વાહનોને છોડીને બીજા કોઈ પણ વાહન અયોધ્યા તરફ નહીં જઈ શકે.
11:05 AM, 25 Nov

અયોધ્યામાં ભારે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી, 70 હજાર જવાનોને ગોઠવી દેવામાં આવ્યા.

English summary
Live VHP Dharma sabha today ayodhya, tight security alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X