કાર્યક્રમ: જાણો મહારાષ્ટ્રના કયા શહેરમાં ક્યારે થશે મતદાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 માર્ચ: દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દિધી છે. કાર્યક્રમ અનુસાર દેશભરમાં 9 તબક્કામાં ચૂંટણી યોજાશે. 7 એપ્રિલ, 9 એપ્રિલ, 10 એપ્રિલ, 12 એપ્રિલ, 17 એપ્રિલ, 30 એપ્રિલ, 7 મે, 12ના રોજ મતદાન થશે. તમામ સીટો પર મતગણતી 16 મેના રોજ થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. અમે અહી મહારાષ્ટ્રનું વિવરણ પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

polling-dates-in-maharashtra

પ્રસ્તુત છે મહારાષ્ટ્રની લોકસભા સીટો પર મતદાનનું વિવરણ

10 એપ્રિલ 2014
બુલધના, અકોલા, અમરાવતી, વરઘા, રામટેક, નાગપુર, ભંડારા-ગોંડિયા, ગઢચિરૌલી-ચિમૂર, ચંદ્રપુર, યવાતમલ-વાશિમ.

17 એપ્રિલ 2014
હિંગોલી, નંદેડ, પરબની, મવલ, પુણે, બારામતી, શિરૂર, અમહમદનગર, શિરડી, બીડ, ઉસમાનાબાદ, લાતૂર, સોલાપુર, મધા, સંગલી, સતારા, રત્નાગિરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, હટકનંગલે

24 એપ્રિલ 2014
નંદદરબાર, ધૂલે, જલગાંવ, રાવેર, જલના, ઔરંગાબાદ, ઢિંડોરી, નાસિક, પલઘર, ભવિંડી, કલ્યાણ, થાણે, મુંબઇ ઉત્તર, મુંબઇ ઉત્તર-પશ્વિમ, મુંબઇ પૂર્વોત્તર, મુંબઇ, દક્ષિણ-કેન્દ્રિય, મુંબઇ દક્ષિણ, રાયગઢ

પેટા ચૂંટણી- રિસોડમાં એપ્રિલ

English summary
Election Commissioner VS Sampat has announced the Lok Sabha Election 2014 dates and the full schedule. Here is the dates of polling in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X