• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exit polls Live Update: ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો

|

લોકસભા ચૂંટણી 2019 સાતમા અને છેલ્લા તબક્કા માટે 7 રાજ્યો અને એક કેન્દ્રશાશિત પ્રદેશમાં વોટિંગ ચાલી રહ્યું છે. આજે છેલ્લા તબક્કાનું મતદાન પુરી થશે. ત્યારપછી બધા જ લોકો 23 મેં, પરિણામ દિવસની રાહ જોશે. ચૂંટણી પરિણામ પહેલા એક્ઝીટ પોલ સામે આવશે, જેને તમે વનઇન્ડિયા ગુજરાતી પર જોઈ શકશો. સાતમા તબક્કાનું મતદાન પૂરું થતા એક્ઝીટ પોલના પરિણામ તમે આજે સાંજે 6.30 વાગ્યા પછી જોઈ શકશો. આ એક્ઝીટ પોલ ઘ્વારા તમે ચૂંટણી પરિણામ પહેલા જ દેશનો મૂડ સમજી શકશો.

Exit Poll Results 2019

Newest First Oldest First
9:19 PM, 19 May
NEWS 18- IPSOS એક્ઝીટ પોલમાં એનડીએ 336 સીટો, યુપીએ 82 સીટો અને અન્યને 124 સીટો મળવાનું અનુમાન
9:18 PM, 19 May
ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો મળવાનું અનુમાન, કોંગ્રેસ ગઠબંધનને 120 સીટો અને સપા-બસપા ગઠબંધનને 28 સીટો અને અન્યને 94 સીટોનું અનુમાન
8:15 PM, 19 May
ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ આંધ્ર પ્રદેશમાં ટીડીપીને 4-6 સીટ અને વાયએસઆરને 18-20 સીટ મળવાનું અનુમાન છે.
8:09 PM, 19 May
TV9-CVoter એક્ઝીટ પોલમાં એનડીએ 287 સીટો, યુપીએ પાસે 128 સીટો અને અન્યને 127 સીટો મળવાનું અનુમાન
8:02 PM, 19 May
India News-Polstrat એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ પાસે 298 સીટો, યુપીએ 118 સીટો અને અન્યને 126 સીટોનું અનુમાન
7:46 PM, 19 May
NewsX-Neta એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ પાસે 242 સીટો, યુપીએ 164 સીટો જયારે અન્યને 137 સીટો મળવાનું અનુમાન
7:42 PM, 19 May
ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ કેરળમાં યૂડીએફને 15-16 સીટ, જ્યારે ભાજપને 0-1 સીટ મળવાનું અનુમાન
7:35 PM, 19 May
ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રની 48 સીટમાંથી ભાજપને 6-10 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપના સાથી પક્ષગણ એનડીએને 38-42 સીટ મળવાનું અનુમાન છે.
7:31 PM, 19 May
એબીપી નીલસન એક્ઝીટ પોલ - ગુજરાતની 26 સીટોમાં ભાજપને 24 સીટો, કોંગ્રેસને 2 સીટો મળવાનું અનુમાન
7:25 PM, 19 May
Suvarna news 24*7 એક્ઝીટ પોલમાં એનડીએ 305 સીટો, યુપીએ 124 સીટો, અને અન્યને 113 સીટો મળવાનું અનુમાન
7:23 PM, 19 May
સુદર્શન ન્યુઝ એક્ઝીટ પોલમાં એનડીએ પાસે 313 સીટો, યુપીએ 121 સીટો અને અન્યને 109 સીટો મળવાનું અનુમાન
6:51 PM, 19 May
Republic અને jan ki baat એક્ઝીટ પોલમાં એનડીએ 305 સીટો અને યુપીએ ને 124 અને અન્યને 113 સીટો મળવાનું અનુમાન
6:50 PM, 19 May
News Nation એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ પાસે 282 થી 290 સીટો, કોંગ્રેસના નેતૃત્વના યુપીએ પાસે 118 થી 126 સીટો અને અન્યને 130 થી 138 સીટો મળવાનું અનુમાન
6:47 PM, 19 May
Republic-CVoter એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વમાં 287 સીટો, કોંગ્રેસના નેતૃત્વના યુપીએ 128 સીટો, અન્યને 127 સીટો મળવાનું અનુમાન
6:45 PM, 19 May
Times Now-VMR એક્ઝીટ પોલમાં દિલ્હીની બધી જ સીટો ભાજપના ખાતામાં
6:41 PM, 19 May
Times Now-VMR એક્ઝીટ પોલમાં ભાજપા ગઠબંધન વાળા એનડીએ 306 સીટો, જયારે બીજી બાજુ કોંગ્રેસના નેતૃત્વ ધરાવતા UPA ને 142 સીટો, અન્ય પાસે 94 સીટો
6:32 PM, 19 May
લોકસભા ચૂંટણી 2019 ના સાતમા તબક્કાનું મતદાન પૂરું થયું, એક્ઝીટ પોલના આંકડા સામે આવી રહ્યા છે
3:15 PM, 19 May
ચૂંટણી પંચના નિર્દેશ પછી, એક્ઝીટ પોલના પરિણામ આજે સાંજે 6.30 વાગ્યા પછી સામે આવશે.
3:15 PM, 19 May
લોકસભા ચૂંટણી 2019 માટે કુલ 7 તબક્કામાં મતદાન થયું. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થયું, જયારે છેલ્લા તબક્કાનું મતદાન 19 મેં દરમિયાન થયું.

English summary
Lok sabha elections 2019: Exit Poll Results 2019 live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more