For Quick Alerts
For Daily Alerts
કન્હૈયા કુમાર માટે સ્વરાઃ ‘જિયા હો બિહાર કે લાલા, જય હિંદ, જય ભીમ, લાલ સલામ'
બોલિવુડ સુંદરી સ્વરા ભાસ્કરના સ્વર આ વખતે કોઈ સ્ટેજ પર નહિ પરંતુ ચૂંટણી મંચ પર સાંભળવા મળી રહ્યા છે જેનું કારણ છે તેમના મિત્ર કન્હૈયા કુમાર કે જે આ વખતે બિહારની બેગુસરાય લોકસભા સીટ પર સીપીઆઈની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. સ્વરા તેમના માટે પ્રચાર કરી રહી છે અને આ કારણે તે હાલમાં મુંબઈ, દિલ્લી અને બિહારમાં ઘણી ચર્ચિત છે. સ્વરાના ભાષણ હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બનેલા છે.
{photo-feature}
આ પણ વાંચોઃ ચૂંટણી પરિણામો બાદ માયાવતી કોંગ્રેસ સાથે કરશે ગઠબંધનઃ પી ચિદમ્બરમ