• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લોકસભા ચૂંટણી કોઇપણ સમયે થઇ શકે છે: અખિલેશ

|
akhilesh yadav
લખનઉ, 1 જૂન : ઉત્તર પ્રદેશના ચંદોલીમાં શનિવારે લેપટોપ વિતરણ કાર્યક્રમ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે 'કોંગ્રેસ સાશિત કેન્દ્ર સરકાર દરેક મોર્ચા પર નિષ્ફળ સાબિત થઇ છે. લોકસભા ચૂંટણી 2014માં નિર્ધારિત છે, પરંતુ તે કોઇપણ સમયે યોજાઇ શકે છે. આવનાર ત્રણ મહીનાની અંદર પણ અને છ મહીનાની અંદર પણ.'

અખિલેશે આગળ કહ્યું કે 'કોંગ્રેસ સાશિત સરકારના શાસનકાળમાં માત્ર મોંઘવારી અને ભ્રષ્ટાચારને જ પ્રોત્સાહન મળ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં દેશની જનાતા કોંગ્રેસને તેના પાપોની સજા આપશે. સપાએ વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશની જનતાથી જે વાયદા કર્યા હતા, તેને એક એક કરીને પૂરા કરી રહ્યા છીએ.'

અગઉ બહુજન સમાજવાદી પાર્ટી સરકાર પર હુમલો કરતા અખિલેશે જણાવ્યું કે માયાવતી સરકારના શાસનકાળમાં ઉત્તર પ્રદેશમાં જનતાના રૂપિયાનો ઉપયોગ વિકાસ કાર્યો માટે નહીં પરંતુ મૂર્તિઓ, સ્મારકો અને પાર્કો પર ખર્ચાયા હતા. તેમણે કહ્યું કે સપા સરકારે ઉત્તરપ્રદેશની સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં વિકાસને ગતિ મળી છે.

જોકે કોંગ્રેસના આગેવાની હેટળની યુપીએ સરકાર આ અંગે સ્પષ્ટપણે એવું માને છે કે તેમની સરકાર નિર્ધારીત સમય પહેલા ચૂંટણી થવાની કોઇ શક્યતા નથી. હજીએ તેમની સરકાર મજબૂત સ્થિતિમાં છે.

English summary
Lok sabha poll will be early said Utter pradesh CM Akhilesh yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more