• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાડા ત્રણ વર્ષની બાળકીનો રેપ કરી બોરીમાં ફેંકી દેનાર આરોપીને કોર્ટે કરી ફાંસીની સજા

|

નવી દિલ્લીઃ મધ્ય પ્રદેશના છિંદવાડામાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે રેપ કરનાર 22 વર્ષીય દોષીને ગુરુવારે કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે આ મામલે સહ આરોપીને સાત વર્ષની કેદની સજા સંભળાવી છે. વકીલે સમીર કુમાર પાઠકે જણાવ્યુ કે વિશેષ અદાલતે આ બાબતે બંને આરોપીને દોષી ગણાવ્યા છે. ત્યારબાદ બંને દોષિતોને ભારતીય દંડ સંહિતા અને પૉક્સો હેઠળ કોર્ટે સજા સંભળાવી છે.

પાઠકે જણાવ્યુ તકે આકેસ આ વર્ષના જુલાઈ મહિનાનો છે. 17 જુલાઈએ મુખ્ય આરોપી રિતેશ ધુર્વેએ 10 રૂપિયાના નોટ બતાવીને બાળકીને પોતાની પાસે બોલાવી હતા અને તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો. ત્યારબાદ રિતેશે બાળકી સાથે રૂમમાં દુષ્કર્મ કર્યુ અને બાળકીનુ મોત થઈ ગયુ. તેમણે જણાવ્યુ કે રિતેશે બાદમાં ધનપાલ સાથે મળીને બાળકીના શબને બોરીમાં ભરીને ફેંકી દીધુ હતુ. આ કેસમાં કોર્ટે ઘણી ત્વરિત સુનાવણી કરી અને દોષીને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે આ કેસમાં ત્વરિત સજાનુ એલાન કરીને સ્પષ્ટ સંદેશ આપ્યા છે જેનાથી આવનારા સમયમાં મહિલાઓ સાથે ગુનામાં ઘટાડો જોવા મળી શકે છે.

ઉત્તર પ્રદેશઃ ભીષણ અકસ્માતમાં 6 બાળકો સહિત 14ના મોત

English summary
Madhya Pradesh: Chhindwara 22 year old man sentenced to death in 3 and half year girl rape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X