• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહારાષ્ટ્રમાં રાજકીય નાટકો વચ્ચે ભાજપી સાંસદને શરદ પવાર મળતાં ખળભળાટ મચ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય અથડામણ ચાલુ છે. શનિવારે ભાજપ અને એનસીપીના અજિત પવારે મળીને સરકાર બનાવી લીધી છે તો શિવસેનાએ આ સરકાર ગઠનની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હવે રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપના સાંસદો અને એનસીપીના પ્રમુખ શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ છે.

ભાજપી સાંસદ સંજય કાકડેએ શરદ પવારના નિવાસ સ્થાને જઈ તેમની મુલાકાત કરી. આ મુલાકાતના કેટલાય મતલબ કાઢવામાં આવી રહ્યા છે. જો કે સંજય કાકડેએ આ મુલાકાતને અંગત મુલાકાત ગણાવી. તેમણે જણાવ્યું કે શરદ પવાર સાથેની મુલાકાતનું રાજનીતિ સાથે કંઈ જ લેવા દેવા નથી.

કોંગ્રેસ-એનસીપી અને શિવસેના પાસે 165 ધારાસભ્યોઃ સંજય રાઉતકોંગ્રેસ-એનસીપી અને શિવસેના પાસે 165 ધારાસભ્યોઃ સંજય રાઉત

English summary
Maharashtra Crisis: BJP MLA meet sharad pawar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X