For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે મોદીને નથી કરી શકતા ફોલો? જાણો અજય માકનની મજબૂરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ડિસેમ્બરઃ કોંગ્રેસની મીડિયા શાખાના પ્રમુખ અજય માકણ ટ્વિટર પર સુષ્મા સ્વરાજ અથવા રવિશંકર પ્રસાદને ફોલો કરવા માગે છે. તેમનું કહેવું છે કે, પરંતુ હાલની રાજકિય પરિસ્થિતિમાં આ કરવું અશક્ય નથી. હું જાણવા માગુ છું કે નરેન્દ્ર મોદી શું ટ્વીટ કરી રહ્યા છે, પંરતુ જો હું તેમને ટ્વિટરમાં ફોલો કરવા લાગીશ તો મીડિયા એ વાતને ચગાવશે, તેથી આજનુ રાજકારણ તેની પરવાનગી આપતુ નથી.

ajay-makan
એક મીડિયા હાઉસના કાર્યક્રમાં માકને કહ્યું કે, મીડિયા માત્ર નેગેટિવ વસ્તુઓને જુએ છે. સંસદમાં કોઇ સારી ચર્ચા થાય છે, તો તેને દર્શાવવામાં આવતી નથી. પરંતુ વેલની અંદર થયેલા હંગામાને વારંવાર દર્શાવવામાં આવે છે.

અજય માકણે દાવો કર્યો છે કે, નવી દિલ્હી બેઠકથી શીલા ચૂંટણી જીતશે અને ચોથીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે. દિગ્ગીના નિવેદન પર તેઓ બોલ્યા કે છ મહિનાથી દિગ્વિજય સિંહના તમામ નિવેદન પાર્ટી લાઇન અનુસાર છે.

English summary
Maken wanted to follow BJP leaders like Sushma Swaraj or Ravi Shankar Prasad on twitter but could not do so as it would be literally misconstrued that he is following them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X