For Quick Alerts
For Daily Alerts
ખેડૂતોના સમર્થનમાં આવી મમતા બેનરજી, કહ્યું- કાયદા પહેલા બની ગયા ગોદામો
કૃષિ કાયદાના મુદ્દે સરકાર અને ખેડુતો વચ્ચે વાટાઘાટોનો આઠમો રાઉન્ડ પૂરો થયો છે. આ વખતે પણ વાતચીત નિરર્થક હતી. આગામી બેઠક 8 જાન્યુઆરીએ યોજાનાર છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. ખેડૂતોના વિરોધને ટેકો આપતા મમતા બેનર્જીએ કહ્યું કે, સરકારનો કાયદો પાછો લેવાનો કોઈ ઇરાદો નથી.
આજે પણ ખેડૂત - સરકારની મિટીંગનો ન થયો કોઇ ફાયદો, 8 જાન્યુઆરીએ ફરી બેઠક