• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પહેલા સગીર સાથે સેક્સ પછી ફેસબુક પર કર્યુ અપડેટ

|
child-abuse-facebook
મુંબઇ, 22 મેઃ સમલૈગિંકોનો અધિકાર માટે લડનારા જાણીતા ગે રાઇટ્સ એક્ટિવેસ્ટ હરીશ ઐયરે મુંબઇ પોલીસમાં સોશિયલ નેટવર્કિંગ ફેસબુકની એક પોસ્ટના સંદર્ભમાં ફરિયાદ દાખલ કરી છે, જેમાં એક સગીર કિશોર સાથે સેક્સ કરવાની વાત જણાવવામાં આવી છે. સાઇબર સેલને કરવામાં આવેલી ફરિયાદમાં ઐયરે કહ્યું છે કે એક ફેસબુક યુઝરે સગીર કિશોર સાથે સેક્સ કર્યા બાદ ફેસબુક પર પોસ્ટ કર્યું, ' 15 વર્ષિય યુવક સાથે સેક્સ કર્યું... શાનદાર અનુભવ હતો.. રવિવાર સારો ગયો'

ઐયરે મુંબઇ પોલીસના સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે, તેથી પોલીસને આ સંબંધમાં કોઇ જાણકારી નથી. પોલીસનું કહેવું છે કે જાણકારી નહીં હોવાના કારણે અમે એ ફેસબુક યુઝરનું નામ સાર્વજનિક નહીં કરી શકીએ. ઉલ્લેખનીય છે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ ફોફેન્સેસ એક્ટ 2012 હેઠળ સગીરનું યૌન શોષણ, કુકર્મ, ખોટી હરકત અથવા ઇશારા કરવા વગેરે દંડનીય અપરાધ છે.

ઘણા ફેસબુક યુઝર્સે ઓફેન્સિવ માર્ક કર્યા બાદ ફેસબુકે આ પોસ્ટને હટાવી દીધી પંરતુ તેને હટાવવામાં આવી તે પહેલા નવ લોકોએ લાઇક અને કોમેન્ટ કરી દીધી હતી. ખાસ અને હેરાન કરનારી વાત એ છે કે કોમેન્ટ કરનારા લોકોને પોસ્ટ કરનારા યુઝરને એ કિશોરને ઓફર કરવાની માંગ કરી રહ્યાં હતા. નોંધનીય છે કે હરીશ ઐયર ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ વિરુદ્ધ અવાજ ઉઠાવનારો જાણીતો ચહેરો છે. હરીશ, આમિરખાનના શો સત્યમેવ જયતેમાં પણ ચપનમાં પોતાની સાથે થયેલા શોષણની કહાણી રજૂ કરી ચૂક્યા છે.

English summary
Noted gay rights activist Harish Iyer has approached the Mumbai police objecting to an offensive post on a popular social networking site that boasts of how the person who uploaded the post had sex with a minor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more