• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇન્ડિયા ગેટ પર પીએમએ સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

By Super
|

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ ભારતે શનિવારે પોતાનો 64મો ગણતંત્ર દિવસ સમારોહ મનાવ્યો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહે શહેરની વચ્ચે આવેલા ભારતીય ગેટ યુદ્ધ સ્મારક પર અજ્ઞાત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.

ત્રણેય સેનાઓના પ્રમુખોની હાજરીમાં પ્રધાનમંત્રીએ પ્રથમ વિશ્વ યુદ્ધ સ્મારક ઇન્ડિયા ગેટ પર પહોંચ્યા ત્યારે ત્યાં રક્ષામંત્રી એ કે એન્ટનીએ તેમનું સ્વાગતકર્યું છે. પ્રધાનમંત્રીએ અમર જવાન જ્યોતિ પર પુષપાંજલિ અર્પિત કરી. ત્યાર બાદ બે મીનિટનું મૌન રાખવામાં આવ્યું.

ત્યારબાદ પ્રધાનમંત્રીએ વિઝિટર્સ બુકમાં સાઇન કરી અને પછી ગણતંત્ર દિવસ પરેડના મુખ્ય અતિથિ ભૂટાન નરેશ જિગ્મે કેસર નામગ્યેલ વાંગચૂક અને અન્ય મહેમાનોએ સ્વાગત માટે રાજપથ આગળ વધ્યા.

English summary
India's 64th Republic Day celebrations began on Saturday with Prime Minister Manmohan Singh paying homage to the unknown soldier at the India Gate war memorial in the heart of the capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X