For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Me Too: સુહેલ શેઠ પર 4 મહિલાઓનો યૌન શોષણનો આરોપ, જબરદસ્તી કિસ કરી, રૂમમાં બોલાવી

મી ટુ અભિયાન હેઠળ ઘણી મહિલાઓએ લેખક સુહેલ શેઠ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સેલિબ્રિટી કન્સલટન્ટ સુહેલ શેઠ સામે અત્યાર સુધીમાં ચાર મહિલાઓએ આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મી ટુ અભિયાન હેઠળ ઘણી મહિલાઓએ લેખક સુહેલ શેઠ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સેલિબ્રિટી કન્સલટન્ટ સુહેલ શેઠ સામે અત્યાર સુધીમાં ચાર મહિલાઓએ આરોપ લગાવ્યા છે. સુહેલ શેઠ પર મહિલાઓએ ગેરવર્તુણૂક કરવા, જબરદસ્તી કિસ કરવા અને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યા છે. આમાંથી એક મહિલાનું કહેવુ છે કે શેઠે જ્યારે તેનું યૌન ઉત્પીડન કર્યુ ત્યારે સગીર હતી. ફિલ્મમેકર નતાશા રાઠોડે પણ બુધવારે સેઠ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.

સેઠે જબરદસ્તી કરી કિસ

સેઠે જબરદસ્તી કરી કિસ

બુધવારે ફિલ્મમેકર નતાશા રાઠોડે વૉટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ ટ્વિટર પર પોસ્ટ કરી સેઠ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યુ, આ ઘટના ગયા વર્ષે ગુડગાંવમાં બની હતી. સુહેલે અયોગ્ય રીતે મને સ્પર્શવાની કોશિશ કરી. મારા વિરોધ કરવા છતાં મને જબરદસ્તીથી કિસ કરી. નશાની હાલતમાં પોતાના હાથ મારા કૂર્તામાં નાખી દીધા હતા.

આ પણ વાંચોઃ રાફેલ ડીલ માટે રિલાયન્સને સ્વતંત્ર રીતે પસંદ કરવામાં આવ્યુઃ દસોલ્ટઆ પણ વાંચોઃ રાફેલ ડીલ માટે રિલાયન્સને સ્વતંત્ર રીતે પસંદ કરવામાં આવ્યુઃ દસોલ્ટ

પત્રકારે લગાવ્યા આરોપ

પત્રકારે લગાવ્યા આરોપ

ઈન્ડિય એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર સુહેલ સેઠ સામે અયોગ્ય વ્યવહાર કરવાના અત્યાર સુધીમાં ચાર કેસ સામે આવ્યા છે. પત્રકાર મંદાકિનીએ સુહેલ સેઠ વિશે ટ્વિટર પર લખ્યુ, વર્ષ 2011 માં ગોવામાં એક કાર્યક્રમમાં બધા લોકોને અલવિદા કહી હું તેમને મળવા પહોંચી. ત્યારે અચાનક મારી સંમતિ વિના તેમણે મારા હોઠ પર કિસ કરી. મે નારાજગી વ્યક્ત કરતાં કહ્યુ કે તે આવુ ન કરી શકે.

સુહેલે મોકલ્યા વાંધાજનક મેસેજ, રૂમમાં બોલાવી

સુહેલે મોકલ્યા વાંધાજનક મેસેજ, રૂમમાં બોલાવી

મંગળવારે મુંબઈની એક 26 વર્ષીય મહિલાઓ પણ આ પ્રકારનો અનુભવ ટ્વિટર પર શેર કર્યો. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે સુહેલે વર્ષ 2010 માં તેમને વાંધાજનક મેસેજ મોકલ્યા. જ્યારે તે માત્ર 17 વર્ષની હતી. સુહેલે લખ્યુ હતુ કે જન્મદિવસની પાર્ટી માટે મારા રૂમમા આવી જાઓ. છેલ્લે તેમણે ‘બિગ વાઈલ્ડ કિસ' લખ્યુ હતુ.

આ પણ વાંચોઃ પર્યાવરણવિદ જીડી અગ્રવાલનું નિધન, 112 દિવસથી હતા ભૂખ હડતાળ પરઆ પણ વાંચોઃ પર્યાવરણવિદ જીડી અગ્રવાલનું નિધન, 112 દિવસથી હતા ભૂખ હડતાળ પર

English summary
me too filmmaker accuses writer suhel seth of sexual harassment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X