For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ ભારત, પાકિસ્તાનને સિંધુ જલ સંધિ રદ્દ કરવાનું કહી રહ્યું છે?

|
Google Oneindia Gujarati News

ભારતને પાકિસ્તાનને ઇશારામાં કહી દીધુ છે કે આતંકવાદ સાથે પાકિસ્તાને પોતાના સંબંધો નહીં બદલ્યા તો સિંધુ જલ સંધિ રદ્દ થઇ શકે છે. આ વાત વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને જણાવી હતી. ત્યારે શું છે આ સિંધુ જલ સંધિ અને કેમ ભારત આ વાતનો ઉપયોગ કરીને પાકિસ્તાનને સીધુ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે અંગે જાણો નીચેના આ આર્ટીકલમાં...

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

MEA Spokesperson Vikas Swarup addresses the media in Delhi

શું છે સિંધુ જલ સંધિ

તમને જણાવી દઇએ કે સિંધુ નદી જલ સંધિ આધુનિક વિશ્વમાં સૌથી ઉદારમને કરવામાં આવેલ પાણીની વહેંચણી છે. જે મુજબ ભારતની 6 નદીઓનું પાણી પાકિસ્તાનને દર વર્ષે 80.52 ટકા આપવામાં આવે છે.

ક્યારે થઇ હતી?

MEA Spokesperson Vikas Swarup addresses the media in Delhi

આ સિંધ 1960માં ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તે વખતના રાષ્ટ્રપતિ જનરલ અયૂબ ખાન દ્વારા કરવામાં આવી હતી. અને આ સંધિ બાદ આજ દિનસુધી ભારત પાકિસ્તાનને પાણી આપી રહ્યું છે.

નવાઝ શરીફનું ભાષણ

MEA Spokesperson Vikas Swarup addresses the media in Delhi

સ્વરૂપે કહ્યું કે વધુમાં જણાવ્યું કે જે વાતને બોલવા માટે નવાઝ શરીફે યુએનજીએમાં પોતાનો 80 ટકા સમય વ્યતિત કર્યો તે મુદ્દા પર તેમના સિવાય અન્ય કોઇ પણ દેશે કંઇ જ કહ્યું નહીં.

ઉરી હુમલો

MEA Spokesperson Vikas Swarup addresses the media in Delhi

તેમણે કહ્યું કે શરીફના ભાષણમાં જે ડોઝિયરની વાત કરી હતી તે વિષે યુએન મહાસચિવે પોતાના નિવેદનમાં કંઇ નહતું કહ્યું. સ્વરૂપે કહ્યું કે અમે ડોઝિયર નથી જોયતું. વિશ્વ તે વાત સારી રીતે જાણે છે કે પાકિસ્તાન આતંકવાદની વધારી રહ્યું છે. એટલું જ નહીં ઉરી હુમલામાં બ્રિટેન, ફ્રાંસ, સાઉદી અરબ સહિત અનેક દેશો સામે આવીને ભારતનો સાથ આપ્યો છે અને હુમલાની નિંદા કરી છે. સ્વરૂપે કહ્યું કે પાકિસ્તાને પોતાની જવાબદારી સમજતા આતંકવાદ સામે પગલા લેવા જોઇએ.

English summary
MEA Spokesperson Vikas Swarup addresses the media in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X