સોશ્યિલ મીડિયા પર આ પાકિસ્તાની બ્યુટી ક્વીને તહેલકો મચાવ્યો
આજકાલ સોશ્યિલ મીડિયા પર પાકિસ્તાનની એક બ્યુટી ક્વીન ખુબ જ ચર્ચામાં છે. રમીના અસ્ફાક નામની આ બ્યુટી ક્વીન ગયા વર્ષે જ મિસ વર્લ્ડ પાકિસ્તાન રહી ચુકી છે.
આજકાલ સોશ્યિલ મીડિયા પર પાકિસ્તાનની એક બ્યુટી ક્વીન ખુબ જ ચર્ચામાં છે. રમીના અસ્ફાક નામની આ બ્યુટી ક્વીન ગયા વર્ષે જ મિસ વર્લ્ડ પાકિસ્તાન રહી ચુકી છે. હાલમાં સોશ્યિલ મીડિયા પર તેના જ ચર્ચા છે. રમીના ઘ્વારા સોશ્યિલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો રમીના અસ્ફાકના 25માં બર્થ ડે સેલિબ્રેશનનો છે.

ઈન્ટરનેટ પર વાયરલ પાકિસ્તાની બ્યુટી ક્વીન
પાકિસ્તાની બ્યુટી ક્વીન રમીના અસ્ફાક આજકાલ સોશ્યિલ મીડિયા પર છવાઈ ગયી છે. તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે. રમીના અસ્ફાક હાલમાં જ તેનો 25મોં જન્મદિવસ ઉજવી રહી છે. તે દરમિયાન તેને પોતાના બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

મિસ વર્લ્ડ પાકિસ્તાન રહી ચુકી છે
રમીના અસ્ફાક પાકિસ્તાનની બ્યુટી ક્વીન રહી ચુકી છે. ગયા વર્ષે જ રમીનાએ મિસ વર્લ્ડ પાકિસ્તાનનો ખિતાબ જીત્યો હતો. તેની સાથે સાથે રમીના મિસ અર્થ પાકિસ્તાન પણ રહી ચુકી છે.

હોલિવૂડમાં કામ કરવા માંગે છે
રમીના અસ્ફાક ફ્લોરિડામાં રહે છે. તે હોલિવૂડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે. તે ઘણા મ્યુઝિક આલબમમાં પણ કામ કરી ચુકી છે. સોશ્યિલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોવિંગ છે. તો પછી એક નજર રમીના અસ્ફાકના ઇન્સ્ટાગ્રામ પર પણ કરો...
A post shared by Ramina Ashfaque| رامينا أشفاك (@ramina_ash) on
A post shared by Ramina Ashfaque| رامينا أشفاك (@ramina_ash) on












Click it and Unblock the Notifications
