For Quick Alerts
For Daily Alerts
મિઝોરમમાં 3.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, લોકો ઘરોની બહાર નીકળ્યા
નવી દિલ્લીઃ મિઝોરમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે 6 વાગીને 9 મિનિટ પર અનુભવાયા છે. તેનુ કેન્દ્ર ચમ્ફાઈ પાસે હતુ. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી. જો કે ઝટકા એટલા તેજ નહોતા પરંતુ તેમ છતાં ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા. માહિતી મુજબ હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકાશનના સમાચાર નથી.
ટ્રમ્પના ઈનકાર બાદ 15 ઓક્ટોબરે અમેરિકામાં યોજાનાર પ્રેસિડેંશિયલ ડિબેટ રદ