For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: મિઝોરમની 40 વિધાનસભા સીટ માટે થઈ રહ્યું છે મતદાન

Live: મિઝોરમની 40 વિધાનસભા સીટ માટે થઈ રહ્યું છે મતદાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં આજે 40 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં એ તબક્કામાં મતદાન છે, જેના માટે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. પૂર્વોત્તરમાં હવે મિઝોરમ એક જ એવું રાજ્ય બચ્યું છે જ્યાં કોંગ્રેસનું રાજ હોય. વર્ષ 2008થી કોંગ્રેસ અહીં સત્તામાં છે અને ત્રીજી વાર પણ સરકર બનાવવાનો દાવો કરી રહી છે. જ્યારે ભાજપે અહીં 39 સીટ પર પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે. મિઝોરમમાં કુલ 209 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમની કિસ્મનો ફેસલો 770395 મતદાતા કરશે. વાંચો, મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં મતદાનની દરેક પળની લાઈવ અપડેટ...

election

Newest First Oldest First
9:46 AM, 28 Nov

મિઝોરમની 40 સીટો પર સવારે 9 વાગ્યા સુધી 15 ટકા મતદાન
9:10 AM, 28 Nov

મિઝોરમની 40 સીટ પર વોટિંગ થઈ રહ્યું છે, કાન્હમુનમાં વોટ નાખવા આવ્યાં દાદી
9:09 AM, 28 Nov

મિઝોરમમાં મતદાન કરવા ઘરની બહાર નીકળ્યા વોટર્સ, વોટ નાખ્યા બાદ તસવીરો ખેંચી
9:09 AM, 28 Nov

મિઝોરમની 40 સીટ પર વોટિંગ શરૂ, સાંજે 4 વાગ્યા સુધી વોટિંગ થશે.
9:09 AM, 28 Nov

મિઝોરમની 40 વિધાનસભા સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે, શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
9:08 AM, 28 Nov

મિઝોરમમાં કુલ 209 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્ય, કોંગ્રેસના 40 સીટ અને ભાજપના 39 ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.

English summary
Mizoram Assembly Elections 2018 Polling Live Updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X