For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સરદાર પટેલ તમારા માટે નેતા હશે અમારા માટે રાષ્ટ્રનેતા છે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 ફેબ્રુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તર અને ચેન્નઇમાં રેલીઓ સંબોધી. ઇમ્ફાલ રેલી દરમિયાન મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા, તો ગુવાહાટીની રેલીમાં મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા બારડોલી ખાતે ઊભા કરાયેલા સવાવોના જવાબ આપ્યાં.

મણિપુર તથા અસમના એક દિવસીય પ્રવાસ બાદ તે ચેન્નઇમાં એક સભાને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદીએ ગુવાહટીમાં 'મહાજાગરણ રેલી'ને સંબોધિત કરતાં રાહુલ ગાંધીને જવાબ આપતાં કહ્યું હતું કે સરદાર પટેલ તમારા માટે નેતા હશે અમારા માટે રાષ્ટ્રનેતા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરદાર પટેલની યાદ ન આવી, ગોપીનાથજીને શું યાદ કરશે. કોંગ્રેસી અમને પૂછી રહ્યાં છે કે તમે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી કેમ બનાવવા જઇ રહ્યાં છો.

કોંગ્રેસ નેતા અમારી આ ભાવનાઓને સમજી નહી શકે. અમારા માટે સરદાર પટેલ કાર્યર્તા નથી દેશના નેતા છે. તે મહાપુરૂષના કામને કોંગ્રેસી ક્યારેય પણ સ્વિકાર કરવા માટે તૈયર નથી. આજે જ્યારે ગુજરાતના લોકોએ બીડું ઉપાડ્યું છે, દેશના લોકોનો સહયોગ મળી રહ્યો છે, ત્યારે તેમને પણ સરદાર પટેલનું નામ લેવું પડી રહ્યું છે. આ અમારી સફળતા છે, અમે તમને સદાર પટેલને યાદ કરવા માટે મજબૂર દિધા.

એક સમૃદ્ધ પ્રદેશના લોકો આટલા ગરીબ કેમ છે. આના માટે કોણ જવાબદાર છે. તમને ખબર છે તો સહન શા માટે કરો છો. કોની રાહ જુઓ છો. હવે સમય બરબાદ કરશો નહી, 100 દિવસનો જ સવાલ છે તેમની વિદાય નિશ્વિત છે. દેશની જનતાને તેમને વિદાય આપવાનો નિર્ણય કરી દિધો છે. હવે કોંગ્રેસ પાર્ટી બચી શકશે નહી.

કોંગ્રેસની વિદાય નિશ્વિત

ચા અને મોદી

ચા અને મોદી

અસમમાં ટી પણ છે, ટિંબર પણ છે. હું બાળપણમાં તમારા અસમમાંથી આવનારી ચાને ઉકાળી ઉકાળીને લોકોમાં ઉર્જા ભરતો હતો. જે અસમની ચાએ મને અહીં સુધી પહોંચાડ્યો છે, આજે તે મારું અસમ પાછળ રહી ગયું છે. આ અસમને લહુલુહાણ કોણે કર્યું. તેને લોહી લથબથ કરી દિધું. અવારનવાર નવજુવાનોના મોત નિપજી રહ્યાં છે. તેના માટે કોણ જવાબદાર છે. આપણે કેટલા નવજુવાનો ગુમાવી દિધા. આ માટીના સંતાનોને શું આપણે મરવા દઇશું. શું લોહીનો ખેલ ચાલવા દઇશું.

વડાપ્રધાન પર પ્રહાર

વડાપ્રધાન પર પ્રહાર

અસમની ધરતી ગત 23 વર્ષોથી વડાપ્રધાનમંત્રીને મોકલી રહી છે. આટલું મોટું રોકાણ કર્યું તમને શું મળ્યું. વડાપ્રધાનજી જો અમારો એક નાનકડો કાર્યકર્તા પણૅ સદનમાં બેસ્યો હોય તો, અસમની સૂરત બદલાઇ ગઇ હોત, પીએમ સાહેબ 23 વર્ષથી તમારા પ્રતિનિધી છે, પીએમ હોય, તેમછતાં પણ તેમના પોતાના પ્રદેહ્સની આ દુર્દશા થશે, તો ભારતની સ્થિતી કેટલી ખરાબ થશે, તમે વિચારી શકો છો.

અસમની નાગાલેંડ જેવી સ્થિતી

અસમની નાગાલેંડ જેવી સ્થિતી

વડાપ્રધાનજી તમારે જવાબ આપવો પડશે. લોકતંત્રમાં ભારતની જનતાનો હક બને છે તમારી પાસે જવાબ માંગવાનો, ખાસ કરીને અસમની જનતાનો. પીએમ તમારા, મુખ્યમંત્રી તમારા, સતત કોંગ્રેસની સરકાર ચાલી, પરંતુ તેમછતાં નોર્થ-ઇસ્ટના આઠ રાજ્યોમાં સૌથી ખરાબ સ્થિતિ છે તો અસમનું શું છે. અસમની સ્થિતી નાગાલેંડથી પણ ખરાબ છે. સિક્કિમે પર્યટન પર કામ કર્યું છે. શું ભારતના લોકોને અસમ જોવાનું મન ન થઇ શકે.

અસમમાં બેરોજગારી

અસમમાં બેરોજગારી

ભારતના નવજુવાનોમાં વિકાસની ભૂખ, તડપ જોવા મળી રહી છે, પરંતુ તેમાં અસમ ક્યાંકને ક્યાંક જોવા મળે છે. અહીં ઔદ્યોગિક વિકાસ દર અડધા સુધી પહોંચી ગયો છે. આનાથી ખરાબ સ્થિતી શું હોય શકે.

હજારે સાતસો બેરોજગાર

હજારે સાતસો બેરોજગાર

જ્યાં આટલી પ્રાકૃતિક સંપદા હોય, વિકાસની પુરી સંભાવનાઓ હોય, યુવાનો બુદ્ધિમાન હોય, તેમછતાં ઔદ્યોગિક વિકાસની ખરાબ સ્થિતી છે. એક હજાર યુવાનોમાંથી લગભગ 675 યુવાનો બેરોજગાર છે. તે મુજબ હજારમાંથી સાત સો બેરોજગાર છે, આગળ જઇને શું થશે તેનો હિસાબ લગાવવો લો.

નરેગા પર પ્રહાર

નરેગા પર પ્રહાર

અસમમાં 12 લાખ લોકોએ નરેગાના અંતર્ગત કામ માંગ્યું હતું, તેમાંથી માત્ર 10,018 હજાર લોકોને કામ મળ્યું. આવી ખરાબ સ્થિતી હોવાછતાં કોંગ્રેસી નરેગાના ગીત ગાઇ રહ્યાં છે. અહીં પોલીસના જવાનો માર્યા જાય છે, બોમ્બ ધમાકા થાય છે, હત્યાઓ થઇ રહી છે, કાનૂન વ્યવસ્થા કથળી ગઇ છે. પરંતુ આ લોકોને દેખાતું નથી.

60 વર્ષ કોંગ્રેસને સહન કરી, મને 60 મહિના આપો

60 વર્ષ કોંગ્રેસને સહન કરી, મને 60 મહિના આપો

નરેન્દ્ર મોદીએ જનતાને પૂછ્યું હતું કે 60 વર્ષ સુધી કોંગ્રેસને સહન કરી, આટલી તકલીફો સહન કરી, હવે મને 60 મહિના આપો હું દેશને બદલીને બતાવીશ. આ કોંગ્રેસી શું ભારતને પોતાની અંગત પ્રોપટી સમજે છે શું. આ લોકોએ અસમની જમીન પર નિર્ણય લીધો, તમને પૂછ્યું શું?.

રિફિકેશન થવું જોઇએ

રિફિકેશન થવું જોઇએ

અસમના યુવાનો ભૂખ્યા, ખુસણખોરો આરામથી ખાય, આવું કેવી રીતે ચાલશે. સમયની માંગણી છે કે બાંગ્લાદેશને અડીને આવેલા રાજ્યોમાં રજિસ્ટ્રેશનનું કામ થવું જોઇએ, પુરાવોના અભાવે વેરિફિકેશન થવું જોઇએ. કોણ બહારનું છે, અને કોણ દેશનું છે. તેની તપાસ કરવી જોઇએ.

ગાંધીજીએ વાયદો કર્યો હતો

ગાંધીજીએ વાયદો કર્યો હતો

ગાંધીજીએ વાયદો કર્યો હતો, તેમના પરિવારના લોકો જ પુરો કરી ન શક્યા, તે શું અમે આ વાયદો પુરો કરી બતાવીશું. પૂર્વોત્તરમાં રોજગારની તકો નથી, તો આ લોકોને બહાર રોજગારની તકો મળવી જોઇએ.

ચા અને મોદી

અસમમાં ટી પણ છે, ટિંબર પણ છે. હું બાળપણમાં તમારા અસમમાંથી આવનારી ચાને ઉકાળી ઉકાળીને લોકોમાં ઉર્જા ભરતો હતો. જે અસમની ચાએ મને અહીં સુધી પહોંચાડ્યો છે, આજે તે મારું અસમ પાછળ રહી ગયું છે. આ અસમને લહુલુહાણ કોણે કર્યું. તેને લોહી લથબથ કરી દિધું. અવારનવાર નવજુવાનોના મોત નિપજી રહ્યાં છે. તેના માટે કોણ જવાબદાર છે. આપણે કેટલા નવજુવાનો ગુમાવી દિધા. આ માટીના સંતાનોને શું આપણે મરવા દઇશું. શું લોહીનો ખેલ ચાલવા દઇશું.

વડાપ્રધાન પર પ્રહાર

અસમની ધરતી ગત 23 વર્ષોથી વડાપ્રધાનમંત્રીને મોકલી રહી છે. આટલું મોટું રોકાણ કર્યું તમને શું મળ્યું. વડાપ્રધાનજી જો અમારો એક નાનકડો કાર્યકર્તા પણૅ સદનમાં બેસ્યો હોય તો, અસમની સૂરત બદલાઇ ગઇ હોત, પીએમ સાહેબ 23 વર્ષથી તમારા પ્રતિનિધી છે, પીએમ હોય, તેમછતાં પણ તેમના પોતાના પ્રદેહ્સની આ દુર્દશા થશે, તો ભારતની સ્થિતી કેટલી ખરાબ થશે, તમે વિચારી શકો છો.

વડપ્રધાનજી તમારે જવાબ આપવો પડશે. લોકતંત્રમાં ભારતની જનતાનો હક બને છે તમારી પાસે જવાબ માંગવાનો, ખાસ કરીને અસમની જનતાનો. પીએમ તમારા, મુખ્યમંત્રી તમારા, સતત કોંગ્રેસની સરકાર ચાલી, પરંતુ તેમછતાં નોર્થ-ઇસ્ટના આઠ રાજ્યોમાં સૌથી ખરાબ સ્થિતિ છે તો અસમનું શું છે. અસમની સ્થિતી નાગાલેંડથી પણ ખરાબ છે. સિક્કિમે પર્યટન પર કામ કર્યું છે. શું ભારતના લોકોને અસમ જોવાનું મન ન થઇ શકે.

અસમમાં બેરોજગારી

ભારતના નવજુવાનોમાં વિકાસની ભૂખ, તડપ જોવા મળી રહી છે, પરંતુ તેમાં અસમ ક્યાંકને ક્યાંક જોવા મળે છે. અહીં ઔદ્યોગિક વિકાસ દર અડધા સુધી પહોંચી ગયો છે. આનાથી ખરાબ સ્થિતી શું હોય શકે. જ્યાં આટલી પ્રાકૃતિક સંપદા હોય, વિકાસની પુરી સંભાવનાઓ હોય, યુવાનો બુદ્ધિમાન હોય, તેમછતાં ઔદ્યોગિક વિકાસની ખરાબ સ્થિતી છે. એક હજાર યુવાનોમાંથી લગભગ 675 યુવાનો બેરોજગાર છે. તે મુજબ હજારમાંથી સાત સો બેરોજગાર છે, આગળ જઇને શું થશે તેનો હિસાબ લગાવવો લો.

નરેગા પર પ્રહાર

અસમમાં 12 લાખ લોકોએ નરેગાના અંતર્ગત કામ માંગ્યું હતું, તેમાંથી માત્ર 10,018 હજાર લોકોને કામ મળ્યું. આવી ખરાબ સ્થિતી હોવાછતાં કોંગ્રેસી નરેગાના ગીત ગાઇ રહ્યાં છે. અહીં પોલીસના જવાનો માર્યા જાય છે, બોમ્બ ધમાકા થાય છે, હત્યાઓ થઇ રહી છે, કાનૂન વ્યવસ્થા કથળી ગઇ છે. પરંતુ આ લોકોને દેખાતું નથી.

60 વર્ષ કોંગ્રેસને સહન કરી, મને 60 મહિના આપો

નરેન્દ્ર મોદીએ જનતાને પૂછ્યું હતું કે 60 વર્ષ સુધી કોંગ્રેસને સહન કરી, આટલી તકલીફો સહન કરી, હવે મને 60 મહિના આપો હું દેશને બદલીને બતાવીશ. આ કોંગ્રેસી શું ભારતને પોતાની અંગત પ્રોપટી સમજે છે શું. આ લોકોએ અસમની જમીન પર નિર્ણય લીધો, તમને પૂછ્યું શું?.

અસમના યુવાનો ભૂખ્યા, ખુસણખોરો આરામથી ખાય, આવું કેવી રીતે ચાલશે. સમયની માંગણી છે કે બાંગ્લાદેશને અડીને આવેલા રાજ્યોમાં રજિસ્ટ્રેશનું કામ થવું જોઇએ, પુરાવોના અભાવે વૈરિફિકેશન થવું જોઇએ. કોણ બહારનું છે, અને કોણ દેશનું છે. તેની તપાસ કરવી જોઇએ. ગાંધીજીએ વાયદો કર્યો હતો, તેમના પરિવારના લોકો જ પુરો કરી ન શક્યા, તે શું અમે આ વાયદો પુરો કરી બતાવીશું. પૂર્વોત્તરમાં રોજગારની તકો નથી, તો આ લોકોને બહાર રોજગારની તકો મળવી જોઇએ.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/4U67wNmz3zI" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
BJP's prime ministerial candidate Narendra Modi addressed a rally here and spoke about his fondness for Assam in his speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X