For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફીફા વર્લ્ડ કપની ફાઇનલ જોવા બ્રાઝીલ નહીં જાય મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફીફા ફૂટબોલ વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા માટે બ્રાઝીલ નહીં જાય. સોમવારે કેટલાંક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇરાકમાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખતા બ્રાઝીલ નહીં જવાનો નિર્ણય લીધો છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફીફા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા આવવા માટેનું નિમંત્રણ મળ્યું હતું. ત્યારબાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે નરેન્દ્ર મોદી ફાઇનલ મેચ જોવા માટે બ્રાઝીલ જશે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ ડિલ્મા રૌસૈફે ભારતના વડાપ્રધાન મોદીને રિયો ડી જેનેરિયોમાં યોજાનારી ફીફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ફાઇનલ મેચ જોવા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીની વડાપ્રધાન જી ઝિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ જુમા પણ જશે. આ તમામ નેતા 2014 બ્રિક્સ સમ્મેલન માટે એકત્રિત થશે.

છઠ્ઠું બ્રિક્સ સમ્મેલન આ વર્ષે માર્ચમાં બ્રાઝીલના ફોર્ટાલ્જા શહેરમાં આયોજિત થવાનું હતું પરંતુ ચીનના નિવેદન બાદ તેને જુલાઇના મધ્ય સુધી ટાળી દેવામાં આવ્યું હતું. ચીની રાષ્ટ્રપતિ જી ઝિનપિંગ ફુટબોલના દીવાના છે અને તેઓ જીલાઇના રોજ યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા ઇચ્છતા હતા, જેના પગલે સમિટને માર્ચના બદલે જુલાઇમાં આયોજીત કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિક્સ ઉભરતી અર્થવ્યવસ્થાવાળા દેશ બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રીકાનું એક સમૂહ છે.

ફીફાની કેટલીંક ઝલક જૂઓ તસવીરોમાં...

ફીફામાં રોજ હોય છે ઉજવણીનો માહોલ

ફીફામાં રોજ હોય છે ઉજવણીનો માહોલ

કોઇ હારે છે કોઇ જીતે છે... પરંતુ દર્શકો આ ફૂટબોલ વર્લ્ડકપનો ભરપૂર આનંદ માણે છે.

English summary
Prime Minister Narendra Modi will not to go Brazil for FIFA final match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X