For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો મધ્યપ્રદેશ અને ઓડિશા માં કોણ જીત્યું

મધ્યપ્રદેશની બે વિધાનસભા સીટો માટે થયેલા ઉપ-ચુનાવ ની વોટોની ગણતરી આજે થશે. 24 તારીખે શિવપુરીના કોલારસ અને અશોકનગરના મુંગાવલી સીટ માટે વોટ નાખવામાં આવ્યા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશની બે વિધાનસભા સીટો માટે થયેલા ઉપ-ચુનાવ ની વોટોની ગણતરી આજે થશે. 24 તારીખે શિવપુરીના કોલારસ અને અશોકનગરના મુંગાવલી સીટ માટે વોટ નાખવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશ ઉપ-ચુનાવ ને વર્ષના અંતમાં થવાવાળા વિધાનસભા ચુનાવ પહેલા જ સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ચુનાવ સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે સાથે કોંગ્રેસ સાંસદ જ્યોતિઆદિત્ય સિંધ્યાની શાખ પણ દાવ પર લાગી છે. એટલું જ નહીં પરંતુ ઓડિશાની એક વિધાનસભા સીટ બીજેપુરમાં થયેલા ઉપ-ચુનાવ નું પરિણામ પણ આજે આવશે. આપણે જણાવી દઈએ કે 24 તારીખે થયેલા ઓડિશા બીજેપુર વિધાનસભા સીટ માટે 72 ટકા મતદાન થયું હતું.

MP and Odisha bypolls

Newest First Oldest First
3:49 PM, 28 Feb

ઓડિશા ઉપચુનાવ: 15 વર્ષ પછી બીજેડી એ જીતી બિજાપુર સીટ
3:48 PM, 28 Feb

મધ્યપ્રદેશ ઉપચુનાવ: કોલારસમાં 10 રાઉન્ડની ગણતરી પુરી, કોંગ્રેસ 3328 વોટથી આગળ
3:48 PM, 28 Feb

મધ્યપ્રદેશ ઉપચુનાવ: મુંગાવલીમાં 11 રાઉન્ડની ગણતરી પુરી, કોંગ્રેસ 1642 વોટથી આગળ
12:20 PM, 28 Feb

મધ્યપ્રદેશ ઉપચુનાવ: મુંગાવલી માં કોંગ્રેસ ઉમેદવાર બિજેન્દ્ર સિંહ યાદવ 1516 વોટ થી આગળ
12:19 PM, 28 Feb

મધ્યપ્રદેશ ઉપચુનાવ: કોલારસ માં કોંગ્રેસ ઉમેદવાર 1373 વોટ થી આગળ
12:18 PM, 28 Feb

ઓડિશા ઉપચુનાવ: બીજેપુર સીટ પર ભાજપ બીજા નંબરે અને કોંગ્રેસ ત્રીજા નંબરે
10:51 AM, 28 Feb

9:05 AM: બીજેપુર વિધાનસભા બેઠક: પંકમપુરના અન્કલ કોલેજ ખાતે ગણતરી પ્રક્રિયા શરૂ થાય છે. અપેક્ષિત ગણતરીના કુલ 21 રાઉન્ડ પોસ્ટલ મતદાન પ્રથમ ગણવામાં આવશે.
10:51 AM, 28 Feb

8:13 AM: મધ્યપ્રદેશની 2 અને ઓડિશાની 1 સીટ પર મતગણના શરૂ, સુરક્ષાની પુરી વ્યવસ્થા
10:51 AM, 28 Feb

7:13 AM: ઓડિશાના બીજેપુર વિધાનસભા સીટ સત્તારૂઢ બીજદ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગ છે.
10:49 AM, 28 Feb

7:13 AM: ઓડિશાના બીજેપુર વિધાનસભા સીટ સત્તારૂઢ બીજદ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગ છે.

English summary
MP and Odisha bypolls 2018 live counting for 3 assembly seats today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X