For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ખ્વાજા સાહેબની મજાર પર નકવીએ ચઢાવી મોદીની ચાદર

|
Google Oneindia Gujarati News

અજમેર, 22 એપ્રિલ: આજે લઘુમતી મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ અજમેરમાં ખ્વાજા સાહેબની દરગાહ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ચાદર ચઢાવી અને દેશના લોકો માટે સલામતીની દુઆ માગી. નકવીએ ખ્વાજા સાહેબની દરગાહ પર નમાઝ પણ અદા કરી અને એક સાફો પણ પહેર્યો.

modi
નોંધનીય છે કે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહ પર વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવે છે. ચાદર ચઢાવ્યા બાદ નકવીએ જણાવ્યું કે ભારત હજારો વર્ષોથી સાધુ, સંતો અને પેગંબરોની ધરતી રહી છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો સંદેશ હંમેશા પ્રાસંગિક રહ્યા છે અને આગળ પણ રહેશે.

Naqavi
આ પહેલા અમેરિકા વાસીઓ તથા રાષ્ટ્રપતિ બરાક ઓબામા તરફથી 20 એપ્રિલના રોજ એક ચાદર મોકલવામાં આવી હતી.

English summary
Pics: Mukhtar Abbas Naqvi presenting a chadar on behalf of PM Narendra Modi to the dargah of Sufi saint Khwaja Moinduddin Chisti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X