For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમનો રાજકીય બોમ્બ, કહ્યું 'અયોધ્યાનો મુદ્દાથી અનેક થશે બેનકાબ'

By Super
|
Google Oneindia Gujarati News

mulayam-singh-yadav
લખનઉ, 6 ઑગસ્ટઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે ફરી અયોધ્યાનું ભૂત ધૂણાવ્યું છે. તેમણે અયોધ્યામાં પાડવામાં આવેલી વિવાદિત મસ્જિદને લઇને એક સનસનીખેજ નિવેદન કરીને રાજકીય બોમ્બ ફોડ્યો છે. તેમણે કહ્યું છે કે, જો અયોધ્યા બાબરી મસ્જિદ ધ્વંશ મુદ્દો ઉખડશે તો અનેક ચહેરા બેનકાબ થઇ જશે.

દિલ્હીમાં કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં એક સમારોહમાં હાજરી આપવા માટે આવેલા મુલાયમ સિંહે કહ્યું હતું કે, અનેક લોકો ઇચ્છતા હતા કે અયોધ્યાની વિવાદિત મસ્જિદ ધ્વસ્ત થાય અને મુલાયમ સિંહની સરકાર જાય. યુપીમાં દુર્ગા શક્તિ સસ્પેન્શનનો મામલો ગરમ છે, તેવામાં મુલાયમ સિંહ યાદવ દ્વારા કરવામાં આવેલું આ નિવેદન અનેક બાબતે મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

એટલું જ નહીં મુલાયમ સિંહે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાલ શર્માના નામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ ઇચ્છતા હતા કે બાબરી મસ્જિદ ધ્વસ્ત થાય.

English summary
Samajwadi Party chief Mulayam Singh Yadav today claimed the then President Shankar Dayal Sharma knew about the plan for demolition of Babri mosque on December 6, 1992 and conveyed this to him when he along with his partymen had met him to seek his intervention in stopping the impending act.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X