For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

મુંબઈમાં ગુરુવારથી થઇ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોઅર પરેલ સહીત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ચુક્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મુંબઈમાં ગુરુવારથી થઇ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોઅર પરેલ સહીત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ચુક્યા છે. મુંબઈની જાન ગણાતી લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થયી છે. એટલું જ નહીં પરંતુ પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક સમસ્યા પણ આવી રહી છે. જયારે વરસાદને કારણે ગુરુવારે બધી જ સ્કૂલો 24 કલાક માટે ખુલ્લી રાખવા માટે આદેશ આપ્યો છે. જેથી જરૂરતના સમયે તેનો શેલ્ટર તરીકે ઉપયોગ કરી શકાય. હવામાન વિભાગ ઘ્વારા આપવામાં આવેલી ચેતવણી પછી બીએમસી ઘ્વારા પોતાના કર્મચારીઓની શનિવાર અને રવિવારની રજા કેન્સલ કરી નાખી છે.

heavy rain

Newest First Oldest First
2:16 PM, 8 Jun

ભારે વરસાદને કારણે મુંબઈની હાલત ખરાબ, ત્રણ દિવસનું એલર્ટ જાહેર. હવામાન વિભાગે મુંબઈ માટે 8,9 અને 10 જૂનનું એલર્ટ જાહેર કર્યું.
1:01 PM, 8 Jun

સાંતાક્રુઝ માં 39 મિમી વરસાદ રેકોડ થયો છે, જયારે કોલાબામાં 27.6 મિમી વરસાદ રેકોડ થયો છે.
11:45 AM, 8 Jun

મુંબઈની સાથે સાથે આજે કેરળ અને લક્ષદીપમાં પણ ભારે વરસાદની આગાહી, માછીમારોને સાવચેત કરવામાં આવ્યા.
11:44 AM, 8 Jun

મુંબઈના લોકો 1916 અને મુંબઈની બહારના લોકો ઈમરજન્સીની પરિસ્થિતિમાં 1077 નંબર ડાયલ કરીને મદદ મેળવી શકે છે.
11:43 AM, 8 Jun

ગુરુવારે સાંજે પ્રી-મોન્સુનના કારણે મુંબઈમાં સામાન્ય જનજીવર ખોરવાયુ હતુ. ફ્લાઈટ તેમજ લોકલ ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી હતી.

English summary
Mumbai Heavy Rains maharashtra weather monsoon live updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X