• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live: મુંબઈ લોકલમાં મોટી દુર્ઘટના, ચાલતી ટ્રેને ત્રણ યાત્રીઓ પડ્યા

|

માયાનગરી મુંબઈ મંગળવારે પાણીમાં તરતી જોવા મળી પરંતુ બુધવારે વરસાદની ઝડપ ધીમી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર બુધવારે ચોમાસાની અસર ઓછી થઇ શકે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ઝડપી વરસાદ પડવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બધાને 2 દિવસ સુધી સચેત રહેવાની જરૂર છે. મહારાષ્ટ્માં વરસાદને કારણે મરનાર લોકોની સંખ્યા 38 થઇ ચુકી છે, જેમાંથી 22 લોકોની મૌત ફક્ત મુંબઈના મલાડ ઈસ્ટમાં દીવાર પડવાને કારણે થઇ છે. જયારે 14 લોકોની મૌત મુંબઈ સહીત મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં થઇ છે.

Mumbai Rain

Newest First Oldest First
2:31 PM, 3 Jul
મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે હજુ પણ બંધ છે. અન્ય રનવેનું સંચાલન કરવામાં આવે છે.
2:30 PM, 3 Jul
મુંબઇ લોકલ ટ્રેનમાં ભારે ભીડના કારણે મુમ્બ્રા અને કાલવા સ્ટેશન વચ્ચે એક મહિલા સહિત ત્રણ મુસાફરો ચાલતી ટ્રેને નીચે પડ્યા છે, આ ત્રણેય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
10:42 AM, 3 Jul
હવામાન ખાતાએ બુધવારે પણ હાઇ ટાઇડ ચેતવણી આપી દીધી છે.
10:41 AM, 3 Jul
કરંટને કારણે થયેલી મૌતને ધ્યાનમાં રાખીને, વીજળી પૂરી પાડતી કંપનીઓએ મુંબઈના કેટલાક ઉપ-શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠો ઘટાડ્યો છે.
10:41 AM, 3 Jul
શિવસેનાએ અગાઉની કોંગ્રેસ સરકારને અનિચ્છનીય મુંબઈની સ્થિતિ માટે જવાબદાર ઠેરવી હતી
10:40 AM, 3 Jul
આઈએમડીએ 3 જુલાઈએ મુંબઈમાં ઓછા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ રાહત ટૂંકા ગાળા માટે છે અને ગુરુવારે ફરીથી શહેરમાં ભારે વરસાદનો અનુભવી શકાય છે
10:39 AM, 3 Jul
22 લોકોની મૌત ફક્ત મુંબઈના મલાડ ઈસ્ટમાં દીવાર પડવાને કારણે થઇ છે.

English summary
Mumbai Rain Live Update: Heavy Rain Expected in Mumbai and Pune Today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more