For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં વરસાદે હાલત બગાડી, 5 ટ્રેનો રદ

મુંબઈમાં છેલ્લા બે દિવસથી સતત થઇ રહેલા ભારે વરસાદે લોકોનું જીવન ખુબ જ મુશ્કિલ બનાવી દીધું છે. વરસાદને કારણે રેલવે ટ્રેક અને રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મુંબઈમાં છેલ્લા બે દિવસથી સતત થઇ રહેલા ભારે વરસાદે લોકોનું જીવન ખુબ જ મુશ્કિલ બનાવી દીધું છે. વરસાદને કારણે રેલવે ટ્રેક અને રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. જેને કારણે મુંબઈની ઝડપ પર બ્રેક લાગી ગયો છે. સોમવારે ખાડામાં અથડાઈને એક મહિલા બાઈકની નીચે પડી ગયી જેમાં તેની મૌત થયી હતી. પાણી ભરાઈ જવાને કારણે રેલ સેવા અને ડબ્બાવાળા સેવા પણ બંધ થઇ ગયી છે. હવામાન વિભાગ ઘ્વારા જણાવ્યા અનુસાર હાલમાં 1-2 દિવસ સુધી વરસાદથી રાહત મળે તેવા કોઈ પણ સંકેત નથી દેખાઈ રહ્યા. અહીં વાંચો મુંબઈ વરસાદનું લાઈટ અપડેટ....

mumbai rain

Newest First Oldest First
2:56 PM, 10 Jul

મુંબઈમાં વરસાદી આફત ચાલુ, રેલવે ટ્રેક પર પાણી ભરાવવાથી મુંબઈ રતલામ જનતા એક્સપ્રેસ સહીત 5 ટ્રેનો રદ.
2:54 PM, 10 Jul

ભારે વરસાદને કારણે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના કિંગ્સ સર્કલ પર પાણી ભરાયું, ઘણી ગાડીઓ ફસાઈ, રસ્તાઓ પર જામ લાગ્યો.
12:20 PM, 10 Jul

ભારે વરસાસથી હાલત ખરાબ, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે બાંદ્રા થી દાદર સુધી લાંબો ટ્રાફિક જામ લાગ્યો.
12:18 PM, 10 Jul

ભારે વરસાદ વચ્ચે સીએમ દેવેન્દ્ર ફડણવીસે શિક્ષામંત્રીને સ્કૂલમાં રજા આપવાનો નિર્દેશ આપ્યો. ખુબ જ જલ્દી સ્કૂલની રજા પર નિર્ણય થશે.
11:17 AM, 10 Jul

વરસાદથી બેહાલ મુંબઈ પર એનસીપી નેતાનું નિવેદન, મુંબઈમાં તો આવું થાય જ છે તેના માટે કોઈને દોષ આપવાની જરૂર નથી.
11:16 AM, 10 Jul

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઈડ, લોકોની દરિયાની નજીક નહીં જવા માટે સલાહ, પ્રશાશન એલર્ટ.
11:15 AM, 10 Jul

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું, ગ્રેટર મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં 10 થી 13 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આશંકા.
11:14 AM, 10 Jul

મુંબઈમાં ભારે વરસાદ અને જળભરાવ વચ્ચે મહારાષ્ટ્ર શિક્ષા મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્કૂલો બંધ કરવાની કોઈ જરૂર નથી.

English summary
Mumbai Rains Live Updates. Latest Monsoon Update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X