નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસની વિગત વિશે જાણો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ અને સહકારી મંત્રી 28 મેં ના રોજ ગુજરાત આવશે. પીએમ 10 વાગે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવી પહોંચશે જ્યાં કે.ડી. હોસ્પિટલની મુલાકાત કરીને જાહેર સભાને સંબોધન કરશે. ત્યાર બાદ ગાંધીનગર રાજભાવન ખાતે આવી પોહચશે જ્યાં આરામ કરશે.સાંજે 4 વાગે મહાત્મા.મંદિર ખાતે સહકારથી સિદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપીને સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી આમીતા શાહ પણ ઉપસ્થિત રહેશે.
આમીત શાહ 27 ના સાંજે ગુજરાત આવી પોહચશે સવારે જામનગર અને દ્વારકાની મુલાકાત લેશે દ્વારકામાં દર્શન કરીને કોસ્ટલ એકેડમી ની મુલાકાત લેશે. ત્યાંથી. ગાંધીનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રી સાથે પોતાના વિભાગના સહકરથી સીધી ના કાર્યક્રમમાં હજાર રહશે. 29 મેં ના રોજ ગોધરમાં પંચામૃતમના એક કાર્યકમમાં હજાર રહશે. તેમજ પોલીસ હૉઉસીંગ વિભાગ દ્વારા બનાવમાં આવેલા પોલીસ આવસોના લોકાર્પણ અને અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ સંકુલનું ખાત મુર્હત કરશે.