નરેન્દ્ર મોદીની આ કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

Google Oneindia Gujarati News

લખનઉ, 3 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ લખનઉમાં આયોજિત વિજય શંખનાદ રેલીમાં પોતાના ભાષણના અંતે એક કવિતા સંભળાવી. દેશ ભક્તિથી ભરપૂર આ કવિતામાં દેશભરના લોકોનું દુ:ખ, દર્દ અને સામાન્યજનની ભાવનાઓ બહાર રેલાઇ આવી.

નરેન્દ્ર મોદીના ભાષણને સાંભળવાની મજા જ આ હોય છે. તેમનું ભાષણ હંમેશા એક ચિલાચાલું રાજકરણીથી સાવ અલાયદું હોય છે. મોદી પોતાના ભાષણમાં હંમેશા એ વાતનો ખ્યાલ રાખે છે કે તેમનું ઓડિયન્સ ટાર્ગેટ શું છે, તેઓ ક્યારેય બોરિંગ ભાષણ નથી કરતા. મોદી હંમેશા શ્રોતાઓને પોતાની સાથે રાખીને જ ભાષણ કરે છે. જેના કારણે તે વધારે અંતરંગ અને જીવંત બની જાય છે.

આવો જોઇએ નરેન્દ્ર મોદીએ લખનઉમાં કરેલા પોતાના ભાષણમાં કવિતા અને લોકજુવાળનો પ્રતિસાદ તસવીરોમાં....

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

સોંગંધ મુજે ઇસ મિટ્ટી કી, મે દેશ નહીં મિટને દૂંગા,
મેં દેશ કા શીષ નહીં ઝૂકને દૂંગા.
મેરી ધરતી મુજે પૂછ રહી, કબ મેરા કર્ઝ ચૂકાઓગે,
મેરા અંબર મુજસે પૂછ રહા, કબ અપના ફર્ઝ નિભાઓગે.

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મેરા વચન હે ભારત મા કો, તેરા શીષ નહીં ઝૂકને દૂંગા,
સોગંધ મુજે હે મિટ્ટી કી, મેં દેશ નહીં લૂંટને દૂંગા.

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

વો લૂંટ રહે હે સપનો કો, મેં ચેન સે કેસે સો જાઉ,
વો બેચ રહે હે ભારત કો, ખામોશ મે કેસે હો જાઉ.
હા મેને કસમ ઉઠાયી હે, મેં દેશ નહીં બિકને દૂંગા,
સૌગંધ મુજે ઇસ મિટ્ટી કી, મેં દેશ નહીં ઝૂકને દૂંગા.

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

વો જિતને અંધેરે લાયેંગે, મેં ઉતને ઉજાલે લાઉંગા,
વો જિતને અંધેરે લાયેંગે, મેં ઉતને ઉજાલે લાઉંગા.
વો જિતની રાત બઢાયેંગે, મેં ઉતને સૂરજ ઉગાઉંગા,
વો જિતની રાત બઢાયેંગે, મેં ઉતને સૂરજ ઉગાઉંગા.

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

ઇસ દલ ફરેબ કી આંધી મેં, મેં દીપ નહીં બૂઝને દૂંગા,
સૌગંધ મૂજે ઇસ મિટ્ટીકી, મેં દેશ નહીં ઝૂકને દૂંગા.

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

વો ચાહતે હે જાગે ન કોઇ, બસ રાત રાત કા કારોબાર ચલે,
વો નશા બાંટતે જાયે ઓર દેશ યૂં હી બીમાર ચલે,
પર જાગ રહા હે દેશ મેરા, હર ભારવાસી જાગેગા,

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મા ઓર બહેનો કી અસમત પર, ગિદ્દ નજર લગાયે બેઠે હે,
ઇંસાન હે યહા ડરા ડરા, દિલમેં ખૌફ જગાયે બેઠે હે.
મેં અપને દેશકી ધરતી પર અબ દર્દ નહીં ઉઠને દૂંગા,
મેં દેશ નહીં રૂકને દૂંગા, મેં દેશ નહીં ઝૂકને દૂંગા.

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

મોદીની કવિતામાં રેલાઇ આવી આખા દેશની ભાવના

અબ ઘડી ફેસલે કી આઇ હે, હમને કસમ ઉઠાયી હે,
હમે ફીર સે દોહરાના હે ઔર ખુદ કો યાદ દિલાના હે,
ન ભટકૂંગા ન અટકૂંગા, કુછ ભી હો ઇસ બાર,
દેશ નહીં બટને દૂંગા, મેં દેશ નહીં મિટને દૂંગા.

English summary
At the end of his speech in Vijay Shankhnaad rally in Lucknow, Narendra Modi presented a poetry, which expressed the pain of the nation.
Please Wait while comments are loading...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X