આ છે NaMo, RaGa, AK49ના સોશિયલ એકાઉન્ટ્સની ફેક્ટફાઇલ

Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 એપ્રિલ : ઓનલાઇન ઇમ્પેક્ટ ટ્રેકર સાઇટ મેરૂકી ડોટ કોમનું નવું વિશ્લેષણ જણાવે છે કે સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદીના સૌથી વધારે નકલી એકાઉન્ટ્સ છે. આ વિશ્લેષણ 1 માર્ચ, 2014થી 8 એપ્રિલ, 2014 સુધીની સોથિયલ મીડિયા એક્ટિવિટીને આધારે કરવામાં આવ્યું છે.

અન્ય રસપ્રદ વિશ્લેષણ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર દરેક બાબતમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલથી પાછળ છે.

ગુજરાતના યુવા ઉદ્યોગસાહસિકો ચિંતન ત્રિવેદી, જ્વલંત પટેલ અને કુમાર મનીષે શરૂ કરેલી આ વેબસાઇટ સોશિયલ મીડિયાના 25 કરોડથી વધારે યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર થતી ચર્ચાને ખાસ ટૂલ દ્વારા ટ્રેક કરીને તેનું વિશ્લેષણ કરે છે.

મહત્વની બાબત એ પણ જોવા મળી છે કે દેશમાં પીએમ પદ માટેના ઉમેદવારો નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ માટે સૌથી વધારે ચર્ચા ટ્વિટર, ત્યાર બાદ ફેસબુક પર થાય છે.

મેરૂકી ડોટ કોમ દ્વારા કરવામાં આવેલા અન્ય રસપ્રદ વિશ્લેષણો જાણવા આગળ વાંચો...

ટ્વિટર એકાઉન્ટ ફેક્ટ્સ

ટ્વિટર એકાઉન્ટ ફેક્ટ્સ


નામ ફોલોઇંગ ફોલોઅર્સ લિસ્ટેડ ટ્વિટ્સ
નરેન્દ્ર મોદી 1042 3686154 10171 4495
એરવિંદ કે 67 1602677 3030 2942
રાહુલ ગાંધી ટ્વિટર પર ઓફિશિયલ એકાઉન્ટ નથી

સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા

સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા


નરેન્દ્ર મોદી - 25.00 ટકા
અરવિંદ કે - 20.74 ટકા
રાહુલ ગાંધી - 8.19 ટકા

પોપ્યુલર હેશટેગ્સ

પોપ્યુલર હેશટેગ્સ


નરેન્દ્ર મોદી - #Modi(8864), #FEKU(6198), #NaMo(7511)
અરવિંદ કે - #aap(4392), #BJP(3556), NaMo(2310)
રાહુલ ગાંધી - #RaGa(1426), #NaMo(657), #AAP(514)

પોપ્યુલર લોકેશન્સ

પોપ્યુલર લોકેશન્સ


નરેન્દ્ર મોદી - ભારત(11287), મુંબઇ(6053), નવી દિલ્હી(5746)
અરવિંદ કે - ભારત(9743), નવી દિલ્હી(4867), મુંબઇ(4812)
રાહુલ ગાંધી - ભારત(1951), મુંબઇ(1783), નવી દિલ્હી(856)

ફેક એકાઉન્ટ્સ

ફેક એકાઉન્ટ્સ


નરેન્દ્ર મોદી - 232
અરવિંદ કેજરીવાલ - 182
રાહુલ ગાંધી - 106

ટોટલ વેરિફાઇડ

ટોટલ વેરિફાઇડ


નરેન્દ્ર મોદી - 2597
અરવિંદ કેજરીવાલ - 838
રાહુલ ગાંધી - 201

કુલ પુછાયેલા પ્રશ્નો

કુલ પુછાયેલા પ્રશ્નો


નરેન્દ્ર મોદી - 27070
અરવિંદ કેજરીવાલ - 24972
રાહુલ ગાંધી - 10230

લોકપ્રિયતા

લોકપ્રિયતા

સોશિયલ મીડિયા પર નરેન્દ્દ મોદીની લોકપ્રિયતા

લોકપ્રિયતા

લોકપ્રિયતા

સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા

લોકપ્રિયતા

લોકપ્રિયતા

સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની લોકપ્રિયતા

English summary
Online impact tracker site Meruki.com's latest analysis reveals that Narendra Modi's maximum fake account on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X