For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યોની સુરક્ષા પર મુખ્યમંત્રીઓની બેઠકથી દૂર રહેશે નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): ખૂબ જ વ્યસ્ત હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીના રોજ રાજધાનીમાં આતંકરિક સુરક્ષા પર થનારા મુખ્યમંત્રીઓના સમ્મેલનમાં ભાગ નહીં લઇ શકે. જોકે હજી એ નથી જાણી શકાયું કે 31 જાન્યુઆરીના રોજ મોદી કયા કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે, જેના કારણે તેઓ આતંરિક સુરક્ષા પર થઇ રહેલા સમ્મેલનમાં હાજરી નહીં આપી શકે.

તેમના પ્રધાનમંત્રિત્વકાળ દરમિયાન થઇ રહેલી આ મહત્વના સમ્મેલનમાં માઓવાદી હિંસાથી લઇને હાલના દૌરમાં પૂર્વોત્તર રાજ્યોમાં બોડો ઉગ્રવાદીઓની હરકતો પર કાબૂ મેળવવા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

modi
દરેક મુખ્યમંત્રી આપશે વિચાર

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાનના આતંરિક સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પોતાની વાત રજૂ કરશે કે કેવી રીતે દેશમાં આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની બેઠકોની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે, પરંતુ આ વખતે તેની અધ્યક્ષતા ગૃહમંત્રી રાજનાથ સિંહ કરશે.

આતંરિક સુરક્ષા પર થનારી આ બેઠકમાં મુખ્યમંત્રીઓ ઉપરાંત ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપવાના છે.

English summary
Prime Minister Narendra Modi will not attend key conference on internal security. It will take place on 31 January in which all chief ministers are invited.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X