For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM અને રાહુલ ગાંધી સમેત નેતાઓએ આપી નવ વર્ષની શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમેત નેતાઓએ લોકોનું નવા વર્ષની શું શુભકામના આપી જાણો અહીં વિગતવાર.

|
Google Oneindia Gujarati News

PM અને રાહુલ ગાંધી સમેત નેતાઓએ આપી નવ વર્ષની શુભકામના દુનિયાભરના લોકોએ રવિવારે મોડી રાત સુધી નવ વર્ષની ઉજવણી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ આપી. ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપવાની સાથે જ લખ્યું કે "તમને બધાને નવા વર્ષ 2018ની શુભકામના. હું પ્રાર્થના કરું છું કે તમામ લોકો તેમના જીવનમાં ખુશ, સમુદ્ધ અને સારું સ્વાસ્થય મેળવે." આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.

modi

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે "તમામન લોકોને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ. વર્ષ 2018માં તમામ દેશવાસીઓ અને સમગ્ર વિશ્વ સમુદાયના જીવનમાં સુખ સમુદ્ધિ, શાંતિ અને ઉલ્લાસનો સંચાર થાય" તો ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. ટ્વિટ કરીને તેમણે કહ્યું હતું કે 2018 તમામ લોકોના જીવનમાં ખુશી અને સમુદ્ધિ લાવે. જો કે રાહુલ ગાંધીએ રવિવારે 12 વાગ્યા પહેલા જ ટ્વિટ કરી દીધું હતું.

English summary
Prime Minister Narendra Modi and Congress president Rahul Gandhi on Monday wished the nation a happy and prosperous new year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X