કેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક
લોકસભા ચૂંટણી અંતર્ગત આખરી તબક્કાના મતદાન માટે શુક્રવારે પ્રચાર થમી ગયો. ચૂંટણી પ્રચારના માપ્ત થયા બાદ આગલા દિવસે શનિવારે પીએમ મોદી કેદારનાથ ધામ પહોંચ્યા, જ્યાં તેમણે મંદિરમાં વિશેષ પૂજા કરી. લોકસભા ચૂંટણી 2019 પ્રચાર પૂરો થતા પીએમ નરેન્દ્ર મોદી અહીં પહોંચ્યા હતા. મોદીની આ યાત્રાની ઘણી ફોટો સામે આવી છે. આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. પીએમ મોદીના કેમેરા પ્રેમ અને તેમના ડ્રેસ અંગે ઘણી વાતો હાલમાં સોશ્યિલ મીડિયા પર કરવામાં આવી રહી છે.
Only one of them is a true actor !@divyaspandana@rachitseth@sidmtweets#ModiInKedarnath pic.twitter.com/xFrExF6lWp
— Bilal Ahmed #AbHogaNYAY (@BilalAhmedNgp) May 18, 2019
Look at this so called fakeer.. He needs a red carpet to go to a religious place..#ModiInKedarnath to seek forgiveness for all the lies he told the ppl of India, for cheating the ppl of India, for abusing the dead and the list goes on n on . 🤣😜😜🤣 pic.twitter.com/Yy0s2WRbQs
— RiA (@RiaRevealed) May 18, 2019
સોશ્યિલ મીડિયા પર લોકોનું કહેવું છે કે મોદી કેમેરા અને લાઈમલાઈટ વિના એક દિવસ પણ નથી રહી શકતા. એટલું જ નહીં પરંતુ ગુફાની અંદર પણ તેઓ કેમેરા લઈને પહોંચી ગયા છે. રેડ કાર્પેટ પર ચાલતા તેમની ફોટો પણ ઘણી ચર્ચામાં છે.
Glad @narendramodi ji visiting Kedarnath in order to heal after a vitriolic election campaign but PM must know that Lord Shiva leads an austere life like a true ascetic. Shiva Purana beautifully narrates the simplicity of Shiva by citing the wedding ceremony of Shiva & Paravati. https://t.co/m8A8zs02uq
— Sadhavi Khosla🇮🇳 (@sadhavi) May 18, 2019
All the greatest rishis of old had full camera crews in their caves as they meditated https://t.co/yRup7wpFAv
— Mihir Sharma (@mihirssharma) May 18, 2019
ગુફામાં સાધના કરતા મોદીની ફોટો સામે આવ્યા પછી લોકો તેમનો મજાક બનાવવા લાગ્યા છે. લોકો કહે છે કે મોદી એક કલાક પણ કેમેરા વિના નથી રહી શકતા.
जाने कौन सी क्रिएटिव टीम है जो चुनाव से एक रात पहले इस तरह के सीन रचती है। उनसे मिलना तो बनता है बॉस।
— Parul Jain (@parulspeak) May 18, 2019
😃😃😃😃😃#parulreview #pmmodi #newsmedia #narendramodi #bjp #journalists #news #newspapers #press #elections #parulsreview #parul pic.twitter.com/uotvPJCFHr
A normal person needs Peace, Quiet, & Solidute to Meditate.
— Shama Mohamed (@drshamamohd) May 18, 2019
Modiji needs a Cameraman!#Kedarnath#MuteModi pic.twitter.com/Y5a6zbax99