For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોનારત બાદની ઉત્તરાખંડની સ્થિતિ દર્શાવતી NASAની તસવીરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જુલાઇ : અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે ભારતના ઉત્તરાખંડમાં કુદરતે કેવો વિનાશ સર્જ્યો છે. નાસાના લેન્ડસેટ 8 સેટેલાઇટ દ્વારા 23 જૂનના રોજ આ તસવીરો લેવામાં આવી હતી. આ તસવીરો ઉત્તરાખંડ સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા નેશનલ રિમોટ સેન્સિંગ સેન્સર (એનઆરએસસી)ને ઉપલબ્ધ કરાવવામાં આવેલી તસવીરો સાથે સરખાવવામાં આવી હતી. કેદારનાથ ઘાટી સિસ્મિકલી અને ઇકોલોજીકલી ખૂબજ સંવેદનશીલ છે. આથી જ્યારે 16 જૂનની રાત્રે અને 17મી જૂનની સવારે કેદારનાથ ઘાટીમાં બે વાર વાદળ ફાટવાની ઘટના બની કે તરત અહીં તબાહી સર્જાઇ છે. જેના કારણે માનવ જિંદગીઓની સાથે માળખાકીય સવલતો અને મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ તસવીરોની સરખામણી દરમિયાન એવું પણ જોવા મળ્યું કે કેદારનાથ મંદિરની પાછળ નદીનો પ્રવાહ વહેતો હતો જે આગળ જઇને બે ભાગમાં ફંટાઇ જતો હતો. હવે નવી તસવીરમાં ત્રીજા નવા પ્રવાહનો જન્મ થયો હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. જે પૂરના કારણે પહોળો થયો છે.

A pre-event satellite image shows that settlements were there around Kedarnath temple (left) while a post-disaster image (right) shows the town has almost disappeared from both the east and west valleys

એક અન્ય દુ:ખદ બાબત એ બહાર આવી છે કે આ હોનારતમાં ગૌરીકુંડથી કેદારનાથ સુધીના 14 કિલોમીટરના પગપાળા માર્ગનો 8 ટકા હિસ્સો ક્ષતિગ્રસ્ત બન્યો છે.

Charabari and Companion Glaciars, downstream Kedarnath and Mandakini Valley

Charabari and Companion Glaciars, downstream Kedarnath and Mandakini Valley

આ વિસ્તારમાં આવેલું સીઝનલ સરોવર, ગાંધી સરોવર એટલે કે ચૌરાબરા સરોવર પણ ભારે વરસાદને કારણે છલકાઇ ગયું હતું. આ કારણે આ વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના બની હતી અને પૂર આવ્યું હતું. જેના કારણે મંદાકીની ઘાટીમાં ભારે વિનાશ સર્જાયો હતો.

Pre and Post Sattellite images of Kedarnath Valley

Pre and Post Sattellite images of Kedarnath Valley

જો કે આ રિપોર્ટમાં ગ્લેશિયર તૂટવાની અને વસુકી તળાવ ફાટવાની વાતને નકારી કાઢવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૌરાબરી અને તેના સાથી ગ્લેશિયર્સ અખંડ છે. આ ઉપરાંત ત્યાં રહેલો કાટમાળનો મોટો ઢેખળ પાણીના ભારે પ્રવાહમાં ધોવાઇ ગયો હતો.

Pre and Post Sattellite images of Gaurikund

Pre and Post Sattellite images of Gaurikund

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે ભારતના ઉત્તરાખંડમાં કુદરતે કેવો વિનાશ સર્જ્યો છે.

Pre and Post Sattellite images of Kedarnath Valley

Pre and Post Sattellite images of Kedarnath Valley

નાસાના લેન્ડસેટ 8 સેટેલાઇટ દ્વારા 23 જૂનના રોજ આ તસવીરો લેવામાં આવી હતી. આ તસવીરો ઉત્તરાખંડ સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા નેશનલ રિમોટ સેન્સિંગ સેન્સર (એનઆરએસસી)ને ઉપલબ્ધ કરાવવામાં આવેલી તસવીરો સાથે સરખાવવામાં આવી હતી.

Pre and Post Sattellite images of Kedarnath area-2

Pre and Post Sattellite images of Kedarnath area-2

કેદારનાથ ઘાટી સિસ્મિકલી અને ઇકોલોજીકલી ખૂબજ સંવેદનશીલ છે. આથી જ્યારે 16 જૂનની રાત્રે અને 17મી જૂનની સવારે કેદારનાથ ઘાટીમાં બે વાર વાદળ ફાટવાની ઘટના બની કે તરત અહીં તબાહી સર્જાઇ છે. જેના કારણે માનવ જિંદગીઓની સાથે માળખાકીય સવલતો અને મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

Pre and Post Sattellite images of Kedarnath area

Pre and Post Sattellite images of Kedarnath area

આ તસવીરોની સરખામણી દરમિયાન એવું પણ જોવા મળ્યું કે કેદારનાથ મંદિરની પાછળ નદીનો પ્રવાહ વહેતો હતો જે આગળ જઇને બે ભાગમાં ફંટાઇ જતો હતો. હવે નવી તસવીરમાં ત્રીજા નવા પ્રવાહનો જન્મ થયો હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. જે પૂરના કારણે પહોળો થયો છે.

Pre and Post Sattellite images of Kedarnath Valley (Rambara)

Pre and Post Sattellite images of Kedarnath Valley (Rambara)

તસવીરી અહેવાલ એમ પણ દર્શાવે છે કે જે રામબારામાં મહત્તમ વિનાશ સર્જાયો છે તે નકશામાંથી ગુમ થઇ ગયું છે. આમ થવાનું કારણ મોડી ભેખડો ધસી પડવાનું છે.

Pre and Post Sattellite images of Rambara

Pre and Post Sattellite images of Rambara

રામબારા ગૌરીકુંડથી 7 કિલોમીટરના અંતરે આવ્યું છે. કેદારનાથ મંદિર જવાના માર્ગમાં શ્રદ્ધાળુઓ અહીં વિશ્રામ કરતા હોય છે.

Uttarakhand Disaster

Uttarakhand Disaster

આ તસવીરોની સરખામણી દરમિયાન એવું પણ જોવા મળ્યું કે કેદારનાથ મંદિરની પાછળ નદીનો પ્રવાહ વહેતો હતો જે આગળ જઇને બે ભાગમાં ફંટાઇ જતો હતો. હવે નવી તસવીરમાં ત્રીજા નવા પ્રવાહનો જન્મ થયો હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. જે પૂરના કારણે પહોળો થયો છે.

Rescue operations at Pindari glacier

Rescue operations at Pindari glacier

જો કે આ રિપોર્ટમાં ગ્લેશિયર તૂટવાની અને વસુકી તળાવ ફાટવાની વાતને નકારી કાઢવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૌરાબરી અને તેના સાથી ગ્લેશિયર્સ અખંડ છે. આ ઉપરાંત ત્યાં રહેલો કાટમાળનો મોટો ઢેખળ પાણીના ભારે પ્રવાહમાં ધોવાઇ ગયો હતો.

Uttarakhand relief package for flood victims

Uttarakhand relief package for flood victims

એક અન્ય દુ:ખદ બાબત એ બહાર આવી છે કે આ હોનારતમાં ગૌરીકુંડથી કેદારનાથ સુધીના 14 કિલોમીટરના પગપાળા માર્ગનો 8 ટકા હિસ્સો ક્ષતિગ્રસ્ત બન્યો છે.

જો કે આ રિપોર્ટમાં ગ્લેશિયર તૂટવાની અને બસુકા તળાવ ફાટવાની વાતને નકારી કાઢવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૌરાબરી અને તેના સાથી ગ્લેશિયર્સ અખંડ છે. આ ઉપરાંત ત્યાં રહેલો કાટમાળનો મોટો ઢેખળ પાણીના ભારે પ્રવાહમાં ધોવાઇ ગયો હતો.

એક અન્ય દુ:ખદ બાબત એ બહાર આવી છે કે આ હોનારતમાં ગૌરીકુંડથી કેદારનાથ સુધીના 14 કિલોમીટરના પગપાળા માર્ગનો 8 ટકા હિસ્સો ક્ષતિગ્રસ્ત બન્યો છે.

આ વિસ્તારમાં આવેલું મૌસમી ગાંધી સરોવર એટલે કે ચૌરાબરા સરોવર પણ ભારે વરસાદને કારણે છલકાઇ ગયું હતું. આ કારણે આ વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના બની હતી અને પૂર આવ્યું હતું. જેના કારણે મંદાકીની ઘાટીમાં ભારે વિનાશ સર્જાયો હતો.

તસવીરી અહેવાલ એમ પણ દર્શાવે છે કે જે રામબારામાં મહત્તમ વિનાશ સર્જાયો છે તે નકશામાંથી ગુમ થઇ ગયું છે. આમ થવાનું કારણ મોડી ભેખડો ધસી પડવાનું છે. રામબારા ગૌરીકુંડથી 7 કિલોમીટરના અંતરે આવ્યું છે. કેદારનાથ મંદિર જવાના માર્ગમાં શ્રદ્ધાળુઓ અહીં વિશ્રામ કરતા હોય છે.

English summary
NASA satellite images show Uttarakhand situation after disaster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X