For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NASA એ જાહેર કરી ઝેરી સ્મોકની તસવીરો, દિલ્હીની સ્થિતિ વણસી

રાજધાની દિલ્હી સમતે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ઝેરી ગેસની મુશ્કેલી સામે આવી. નાસાએ ઓબ્ઝર્વેટરી સ્મોકથી જોડાયેલી કેટલીક તસવીરો રજૂ કરી હતી. આ અંગે વધુ વાંચો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હી સમતે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ઝેરી ગેસની મુશ્કેલી સામે આવી છે. આ વચ્ચે દિલ્હીના લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી આવી રહી છે. આ વચ્ચે નાસાએ ઓબ્ઝર્વેટરી સ્મોકથી જોડાયેલી કેટલીક તસવીરો રજૂ કરી છે. જેમાં દિલ્હી સમેત ઉત્તર ભારત અને પાકિસ્તાનના કેટલાક વિસ્તારો પર ઝેરીલા ધુમાડાને સ્પષ્ટ પણે જોઇ શકાય છે. નાસાએ જાહેર કરેલ આ તસવીરો મોડરેટ રેઝોલ્યુશન ઇમેઝિંગ સ્પેક્ટ્રોરેડિઓ મીટરને સેટેલાઇટ દ્વારા 6 નવેમ્બરના રોજ ખેંચવામાં આવી હતી. આ બે તસવરોમાં પહેલી તસવીરમાં ધુમાડો દેખાડવામાં આવ્યો છે અને બીજી તસવીરમાં ઝેરીલા ગેસના પ્રદૂષિત કણો દેખાડવામાં આવ્યા છે.

Delhi

આ તસવીરમાં દેખી શકાય છે કે, લખનઉથી લઇને પાકિસ્તાન સુધી આ સ્મોકી એરની અસર જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સ્મોકના કારણે બુધવારે બાળકોની શાળામાં રજા આપવામાં આવી છે અને રવિવાર સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે પણ લોકોને ઘરે રહેવાની સલાહ આપી છે. અને જલ્દી જ ઓડ ઇવન કારનો ઓપશન ફરી શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સ્મોક પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે.

NASA
English summary
nasa issue Satellite images of smog in north india including delhi ncr
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X