For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#NationalHeraldમાં ફસાયેલા સોનિયા અને રાહુલ પર જનતાનો વાર

By Desk
|
Google Oneindia Gujarati News

નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યાં આજે જ્યાં સોનિયા ગાંધી દિલ્હી કોર્ટમાં અરજી લગાવી કે તેને અને તેના પુત્રને કોર્ટમાં હાજર રહેવા માટે છૂટ આપવામાં આવે ત્યાં જ કોર્ટે તેમની અરજી રદ્દ કરીને તેમને 19 ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનું જણાવ્યું.

હવે ભલે સોનિયા ગાંધીનું આ વિષય પર તેમ કહેવું હોય કે તે ઇન્દિરા ગાંધીની વહૂ છે અને તે કોઇના ડરતી નથી. અને ભલે રાહુલ ગાંધી આને બદલાની રાજનિતી કહેતા હોય પણ સોશ્યલ મીડિયામાં તો લોકોનું કંઇક અલગ જ કહેવું છે.

નોંધનીય છે કે 2000 કરોડ રૂપિયાના આ કૌંભાડમાં જનતાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ભારે ફજેતી કરી છે. સોશ્યલ મીડિયા પર લોકો તેમને ઉડાવી રહ્યા છે. અને લગે હાથ અરવિંદ કેજરીવાલને પણ ઝપાટામાં લીધા છે. કે કેમ તે આ કૌભાંડ પર કંઇ નથી બોલતા. તો જુઓ સોનિયા અને રાહુલ ગાંધી પર સોશ્યલ મીડિયાની આ ટિપ્પણીઓ...

સોનિયા ગાંધી પર ટિપ્પણી

સોનિયા ગાંધી પર ટિપ્પણી

સોનિયા ગાંધીએ કહ્યું કે તે કોઇના પણ નથી ડરતી કારણ કે તે ઇન્દિરા ગાંધીની વહૂ છે.

19 ડિસેમ્બરને કોર્ટમાં હાજરી

19 ડિસેમ્બરને કોર્ટમાં હાજરી

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પટિયાલા કોર્ટે 19 ડિસેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું છે.

2000 કરોડનું કૌભાંડ

2000 કરોડનું કૌભાંડ

લોકો વારંવાર પૂછી રહ્યા છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 2000 કરોડ રૂપિયાનું શું કર્યું.

આ છે કૌભાંડ

આ છે કૌભાંડ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ વિષે વધુ જાણો આ ફોટો સ્લાઇડરમાં. તેમાં આ મુદ્દો સમજવામાં આવ્યો છે.

સુબ્રમણ્યિમ સ્વામીએ ઉઠાવ્યો સવાલ

સુબ્રમણ્યિમ સ્વામીએ ઉઠાવ્યો સવાલ

સુબ્રમણ્યિમ સ્વામી જે ભાજપના વરિષ્ઠ નેતા હોવાની સાથે વકીલ પણ છે તેમણે પહેલી વાર આ મુદ્દો ઉઠાવ્યો હતો.

કેમ છે કેજરીવાલ ચૂપ

કેમ છે કેજરીવાલ ચૂપ

સોશ્યલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે કેમ આ કેસમાં કેજરીવાલે ચુપ્પી સાંધી છે.

Any idea

Any idea

સોશ્યલ મીડિયા પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે કેજરીવાલની ચુપ્પી પર પણ લોકો સવાલ કરી રહ્યા છે.

English summary
People are discussing a lot on National Heral Case on Social Media. The case of Rs. 2000 crore scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X