For Quick Alerts
For Daily Alerts
ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી સામે ઈડીએ દાખલ કરી નવી ચાર્જશીટ
પંજાબ નેશનલ બેંક સ્કેમમાં ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને પકડવા માટે ભારતીય તપાસ એજન્સીઓએ કોશિશ વધારી દીધી છે. ઈડીએ આ અંગે નવી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં જણાવવામાં આવ્યુ છે કે કેવી રીતે મેહુલ ચોક્સી પોતાના ગ્રાહકો અને ભારત, દૂબઈ અને અમેરિકાના પોતાના લેણદારો અને નાણાકીય સંસ્થાઓને ઠગવા માટે નકલી હીરા અને પ્રોપર્ટીને વેચીને રેકેટ ચલાવી રહ્યો હતો. આ ચાર્જશીટ દ્વારા ઈડી એટિંગા અને બારબૂડામાં છૂપાયેલા ચોક્સી સામે કેસને મજબૂત કરવા ઈચ્છે છે જેથી તેનુ પ્રત્યાર્પણ કરી શકાય.
શાહરૂખ ખાનનુ 'મન્નત' થયુ પ્લાસ્ટિકથી કવર, જાણો શું છે કારણ?