For Quick Alerts
For Daily Alerts
ખુશીના કારણે સહી કરવાનું ભૂલી ગયા નવા મંત્રી
પોરિકા નાઇક બલરામ રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા પછી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ત્યાં ઉપસ્થિત અન્ય લોકોને મળવા માટે જતા રહ્યાં અને કાગળો પર સહી કરવાનું ભૂલી ગયા. ત્યાર બાદ એક અધિકારીએ તેમને કાગળ પર સહી કરવાનું યાદ અપાવ્યું હતું.
નાઇક આંધ્ર પ્રદેશના મહબૂબાબાદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભામાં સાંસદ બન્યા છે. તે આંધ્ર પ્રદેશમાં જનજાતીય સંગઠનોના ઉત્થાનનું કામ ઘણા લાંબા સમયથી કરી રહ્યાં છે. તેમણે રાજ્યમાં વૃદ્ધાશ્રમ પણ સ્થાપિત કર્યાં છે.
Comments
reshuffle manmohan singh upa government cabinet porika naik balram rashtrapati bhavan ફેરબદલ મનમોહન સિંહ યુપીએ સરકાર કેબિનેટ પોરિકા નાઇક બલરામ રાષ્ટ્રપતિ ભવન
English summary
Porika Naik Balram almost forgot to sign his name after being sworn in at Rashtrapati Bhavan.