• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મણિપુરના તામેગલાંગમાં ભેખડ ધસી પડતા 9 ના મોત

|

મણિપુરના તામેગલાંગ જિલ્લામાં ભેખડ ધસી પડતા 9 લોકોનો મોત નીપજ્યાના સમાચાર છે. ઘટના સ્થળે બચાવકાર્ય ચાલુ છે. સ્થાનિક લોકોમાં આ દુર્ઘટનાના કારણે ભયનો માહોલ છે. વળી, પ્રશાસને લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની ચેતવણી આપી છે. તામેગલાંગ પહાડો અને ઘાટીઓથી ઘેરાયેલો એક પહાડી જિલ્લો છે અને આ વિસ્તારમાં ભેખડ ધસી પડવાનું જોખમ હંમેશા રહે છે.

English summary
Nine dead after landslide hits Manipur's Tamenglong
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X