ચૂંટણીનો નવમો તબક્કો : ક્રિમિનલ્સ અને કરોડપતિઓનું કોકટેલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 મે : લોકશાહીના સૌથી મોટા ઉત્સવ ચૂંટણીઓ દરમિયાન તમામ પક્ષો તરફથી દેશમાંથી ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને ગુંડાશાહીને દૂર કરવાની વાતો કહેવામાં આવી રહી છે. આપણા રાજનેતાઓ જ પાર્ટીઓમાં ગુનેગારોને ટિકીટ ફાળવી રહ્યા છે. આ કારણે લોકશાહીને ડાઘ લાગી રહ્યા છે.

ભારતીય રાજકારણમાં નેતાઓ ભલે એમ કહી રહ્યા હોય કે યે દાગ અચ્છે હૈ, પરંતુ દેશની ભલાઇ માટે આ ડાઘ નુકસાનકારક જ છે એમાં બેમત નથી. આજે આઠમા તબક્કાનું મતદાન યોજાઇ ગયું અને હવે લોકસભા ચૂંટણી 2014ના નવમા અને છેલ્લા તબક્કાનું મતદાન 12મેના રોજ યોજાવા જઇ રહ્યું છે ત્યારે છેલ્લા તબક્કામાં ચૂંટણી લડનારા 601 ઉમેદવારોમાંથી 119 નેતાઓ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે.

ઉમેદવારો પર જે ગુના લાગેલા છે તેમાં કેટલાક સામાન્ય તો કેટલાક અતિગંભીર છે. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ટિકીટ આપનારા રાજ્યની વાત કરીએ તો આંકડાની દ્રષ્ટિએ ઉત્તરપ્રદેશ બિહાર અને પશ્વિમ બંગાળની વાત કરીએ તો બિહાર સૌથી આગળ છે. ત્યાર પછીના ક્રમે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આવે છે. આ રાજ્યોમાં કુલ ઉમેદવારના 20 ટકા ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે.

ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને ટિકીટ આપનારી પાર્ટીઓમાં સૌથી આગળ સીપીઆઇ(એમ) આવે છે. ત્યાર પછી અનુક્રમે સપા, જદયૂ અને ભાજપ આવે છે. સ્લાઇડર પર જુઓ હકીકત શું છે...

601માંથી 92 પર ગંભીર આરોપો

601માંથી 92 પર ગંભીર આરોપો

નવમા તબક્કાના કુલ 601 ઉમેદવારોમાંથી 92 ઉમેદવારો પર ગંભીર એટલે કે હત્યા, લૂંટ, અપહરણ, મહિલા સતામણી જેવા આરોપોનો સમાવેશ થાય છે. 11 ઉમેદવારો પર હત્યાના આરોપો છે.

સૌથી વધારે ક્રિમિનલ ઉમેદવારો કઇ પાર્ટીમાં?

સૌથી વધારે ક્રિમિનલ ઉમેદવારો કઇ પાર્ટીમાં?

પાર્ટીના આધારે વિશ્લેષણ કરીએ તો કોંગ્રેસમાં 37માંથી 12, ભાજપમાં 39માંથી 14, આપના 25માંથી 4, બસપાના 40માંથી 12 અને 153અપક્ષોમાંથી 17 સામે અપરાધો નોંધાયેલા છે.

અપરાધીઓની બોલબાલા

અપરાધીઓની બોલબાલા

લોકસભા ચૂંટણી 2014માં એક પણ તબક્કો એવો નથી જેમાં અપરાધી ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા ના હોય.

પાર્ટીવાર આંકડા

પાર્ટીવાર આંકડા

અહીં આપ જોઇ શકો છો પાર્ટીવાર આંકડા

કયા રાજ્યમાં સૌથી વધારે

કયા રાજ્યમાં સૌથી વધારે

સૌથી વધારે અપરાધી ઉમેદવાર બિહારમાં છે.

સૌથી વધારે કરોડપતિ કઇ પાર્ટીમાં?

સૌથી વધારે કરોડપતિ કઇ પાર્ટીમાં?

આ ગ્રાફ જોઇને આપ જાણી શકશો કે સૌથી વધારે કરોડપતિ લાલુપ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દલમાં છે.

કયા રાજ્યમાં સૌથી વધારે કરોડપતિ?

કયા રાજ્યમાં સૌથી વધારે કરોડપતિ?

આ ગ્રાફ જોઇને આપને ખ્યાલ આવશે કે સૌથી વધારે કરોડપતિ બિહારમાં છે.

બિહાર ધનકુબેરનો ભંડાર

બિહાર ધનકુબેરનો ભંડાર

બિહારમાં ધનકુબેરનો ભંડાર છે. આ વખતની ચૂંટણીમાં સૌથી ધનિક ઉમેદવાર શામલી દાસ છે. તેમની સંપત્તિ રૂપિયા 2000 કરોડ છે. બીજા નંબરે ધનિક ઉમેદવાર છે પ્રકાશ ઝા, જેમની સંપત્તિ 92 કરોડ રૂપિયા છે.

English summary
Ninth phase of lok sabha election 2014 is cocktail of criminals and millionaires.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X