India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FDI પર સર્વદળીય બેઠકમાં મીડું, વિપક્ષની ચર્ચા સાથે વોટિંગની માગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 નવેમ્બર: સંસદની કાર્યવાહીને સારી રીતે ચલાવવા માટે મળેલી સરકારની સર્વદળીય બેઠક અર્થવિહોણી રહી. આ બેઠકમાં પણ રિટેઇલમાં એફડીઆઇના મુદ્દે સામાન્ય સહમતિ બની શકી નહી.

વિપક્ષ ચર્ચા સાથે વોટિંગ પર અડેલો છે, જ્યારે સરકાર આના માટે તૈયાર નથી. જ્યારે એસપી અને બીએસપીએ કહ્યું કે સ્પીકર જ આની પર કોઇ નિર્ણય લે. ઉલ્લેખનીય છે કે સત્રની શરૂઆતમાં પણ પ્રધાનમંત્રીએ સર્વદળીય બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં પણ કોઇ આખરી નિર્ણય લેવાઇ શક્યો નહીં.

ઉલ્લેખનીય છે કે રિટેલમાં એફડીઆઇના મામલે વિપક્ષીય દળ બીજેપી અને ડાબેરીઓ આ માગ પર અડીખમ છે, છે કે બંને ગૃહોમાં ચર્ચા એ રીતે કરવામાં આવે જેમાં વોટિંગ પણ કરવામાં આવે. તેમનું કહેવું છે કે સરકાર પોતાના વચનોથી ફરી રહી છે.

બીજી બાજુ સરકારની દલીલ છે કે એનડીએના શાસન દરમિયાન ક્યારેય વોટિંગવાળા નિયમ અંતર્ગત ચર્ચા કરાઇ નથી. આવામાં લોકસભામાં નિયમ 184 અંતર્ગત ચર્ચા કરવાની વિપક્ષની જીદ એ માત્ર સરકારને અપમાનિત કરવાનું કાવતરૂં છે.

English summary
Consensus eluded an all-party meeting called on FDI issue today even as Samajwadi Party and BSP provided comfort to the government by not insisting on voting and Trinamool Congress sprang a surprise by speaking in a similar tone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X