For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન વિવાદનો ઉકેલ લાવવો કોઇ ચમત્કાર નથી: એન્ટની

|
Google Oneindia Gujarati News

a k antony
કેરલ, 25 મે : ભારત અને ચીનની વચ્ચે સહયોગ અને પ્રતિસ્પર્ધાની ભાવનાના વિકાસનો ઉલ્લેખ કરતા રક્ષામંત્રી એ.કે એંટનીએ આજે કહ્યું કે બંનેની વચ્ચેના વિવાદોને હલ કરવાની વાર્તામાં સમય લાગશે અને તેઓ કોઇપણ પ્રકારના ચમત્કારની આશા નથી સેવી રહ્યા.

એંટનીએ કહ્યું કે 'આ સહયોગ અને પ્રતિસ્પર્ધા છે. બંને પડોશી છે અને મળીને કામ કરવાનું છે, ઘણા એવા વિસ્તારો છે જ્યાં અમારા સંબંધો વધી રહ્યા છે અને કેટલાંક એવા વિસ્તારોમાં વિવાદ છે જ્યાં અમે વાતચીતના માધ્યમથી સમાધાન નિકાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું આ વિવાદોના ઉકેલ માટે કોઇ ચમત્કારની આશા નથી સેવી રહ્યો, તેમાં સમય લાગશે.' તેમણે કહ્યું કે સમ્પૂર્ણતા બંને દેશોમાં સંબંધ સારા થઇ રહ્યા છે.

ભારતની સીમા પર પોતાની ક્ષમતાને મજબૂત બનાવવાને જારી રાખવાનો ઉલ્લેખ કરતા રક્ષામંત્રીએ કહ્યું કે વિકસિત થઇ રહેલી અર્થવ્યવસ્થાની સાથે ચીન એક આધુનિક દેશ છે અને તે સૈન્યદળો અને સીમાઓ પર અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યું છે.

English summary
Noting that a spirit of cooperation and competition prevailed between India and China, Defence Minister AK Antony on Saturday said negotiations to resolve the disputes between the two will take their own time and he does not expect any "miracles".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X